હાર્દિક પટેલ રાજ્યમાં કરશે ‘હેલિકોપ્ટર’ ચૂંટણી પ્રચાર, 7 દિવસમાં 50 રેલી સંબોધશે
પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાલમાં કોંગ્રેસે તેને ચૂંટણી પ્રચાર કરવા માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. વાત તો એવી પણ છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ સાત […]
Continue Reading
