હિંમતનગરમાં પબજી ગેમ રમતા ૭ વિદ્યાર્થીઓની અટકાયત
હિમ્મતનગરના સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ગુરુવારે પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિસંક પ્રમાણ વધવાની સાથે અભ્યાસ પર ઘેરી અસર પડતા પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામાના ૨૪ કલાકના સમયગાળાની અંદર હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાં રહેતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ […]
Continue Reading