શોએબ મલિકને સૌથી વફાદાર જમાઇનો એવોર્ડ આપો..

ખેલ-જગત

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શાનદાર જીત થતાં સોશિયલ મિડિયા પર પાકિસ્તાનની ફિરકી ઉતારતા રસપ્રદ મેસેજનો જાણે કે વરસાદ વરસ્યો હતો :

  • સૌથી વધુ વફાદાર જમાઇનો એવોર્ડ શોએબ મલિકને ઘોષિત કરવાની વિચારણા જોરશોરથી ચાલુ
  • ક્રિકેટમાં પાકિસ્તાન એક માત્ર દેશ છે કે જે વટથી ગમે તેને કહી શકે કે વર્લ્ડ કપ અમારા બાપાનો છે
  • ‘વલ્ડકપ જોઈએ છે’ એવા ટીવીના રિપોર્ટરના પ્રશ્નનો પાકિસ્તાનના કેપ્ટનનો જવાબ : ‘અબ્બુ નહીં માનેગેં’
  • બાપ બાપ હોતા હૈ મેરે પાકિસ્તાન કે બચ્ચે
  • એક તો ૫ ઓવરમાં ૧૩૬ રન મારવાંનાં, કાં દેશમાં જઇને માર ખાવાનો.. સર્જિકલ સ્ટ્રાઇક અઘરી છે ભાઇ
  • મચ્છરો કે લીયે કાલા-હીટ, કોંક્રોચ કે લીયે લાલ-હીટ, ઔર પાકિસ્તાનને લીયે ઔરો-હીટ
  • પાક્સિતાને હારીને ભારતને શાનદાર રીતે ફાધર્સ ડે પાઠવ્યો
  • રોહિત- ધોની હૈ તો મુમકિન હૈ – હાઉ ઇઝ ધ જોશ?
  • પાકિસ્તાનમેં પટાખોંકી દુકાન પર બોર્ડ લગા ‘ બિકેલા માલ વાપિસ લેવે નહીં’
  • પાકિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક્સ બજાર અને કબાડીવાળા ખુશ : હાર્યા એટલે ગુસ્સે થઇ બધા ટીવી તોડશે અને અમારો ધંધો વધશે
  • ૫।કિસ્તાને પણ આજે ફાધર્સ ડે મનાવ્યો ટોસ જીતી ને કહ્યું, પાપા પહેલા તમે…