શ્રાવણના ઉપવાસમાં આજે જ બનાવો ફટાફટ ફરાળી સેવ પૂરી

ધર્મદર્શન

મોટાભાગે પહેલા ફરાળમાં મોરૈયો, વેફર, સાબુદાણા એ બધું જ બનાવતા હતા, પણ હવે યંગ જનરેશનને આકર્ષે માટે આપણે આજે ફરાળમાં બનાવીશું ફરાળી સેવ પૂરી. જેથી ઘરે બાળકોને મનગમતું જમવાનું મળી જાય તો મજા પડી જતી હોય છે.