શું તમે જાણો છો કુંભ અને અર્ધકુંભ વચ્ચેનો તફાવત? જાણો દુનિયાના સૌથી મોટા મેળાની રોચક વાતો
અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2019ના રોજ સૌથી મોટા ધાર્મિક મેળાનો પ્રારંભ થઈ જશે. મહાકુંભ આગામી 3 માર્ચ સુધી ચાલશે. ભારતના ખૂણેખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા અને પવિત્ર સ્નાનના ભાગીદાર બનવા પ્રયાગરાજ તરફ પ્રસ્થાન કરશે. પવિત્ર સંગમ સ્થળે એકવાર સ્નાન કરવાથી જીવનભરના પાપમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા સાથે લોકો […]
Continue Reading
