પેટ્રોલ-ડીઝલની કિમંત પર લાગ્યો બ્રેક, જાણો આજની કિમંત

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે કોઈ ફેરફાર થયો નથી. ગુરૂવારે પેટ્રોલનો ભાવમાં લગભગ 6-7 પૈસાની કમજોરી જોવા મળી હતી. ડીઝલની કિમંતોમાં લગભગ 5-6 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ ક્રમશ 73.07 રૂપિયા, 78.64 રૂપિયા, 75.08 રૂપિયા અને 75.84 રૂપિયાના ભવ પર મળી રહ્યુ છે. બીજી બાજુ […]

Continue Reading

ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી?

ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે. બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે. મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા […]

Continue Reading

જળસંકટ: ગુજરાતમાં ડુંગળીની વાવણી 80% ઘટી, હવે બધાને રડાવશે

જળસંકટને લીધે ગુજરાતમાં ઘણાં પાકો અને શાકભાજીઓની ખેતીને ભારે અસર થઈ છે. અહીં ડુંગળી વાવણીમાં જ 80% નો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના કૃષિ વિભાગની વાવણી રિપોર્ટ મુજબ આ વર્ષે, ડુંગળીની વાવણી માત્ર 1811 હેકટરમાં કરવામાં આવી છે, જે ગયા વર્ષે તે 9214 હેકટરમાં થઇ હતી. વાવણી ઓછી થવાના કારણે ડુંગળીના ભાવ હવે ખુબ વધારે […]

Continue Reading

ગુજરાત કરતાં ઓડિશામાં વધુ વાવાઝોડાં કેમ આવે છે?

ઓડિશામાં હાલ છેલ્લાં 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું ‘ફોની’ ત્રાટક્યું છે. જે ઓડિશાની સાથેસાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પણ અસર કરશે. આશરે 10 લાખથી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નૅવી તથા કૉસ્ટગાર્ડને ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે. એનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમોને પણ રાહત કાર્ય માટે તહેનાત કરી દેવામાં આવી છે. બંગાળની […]

Continue Reading

શ્રીલંકામાં સાધ્વીના વેશમાં આતંકી મહિલાઓ બૌદ્ધ મંદિરોને ઉડાવવાની ફિરાકમાં, હાઇએલર્ટ

શ્રીલંકામાં હજુ પણ મોટા હુમલાની ભીતી છે, જેને પગલે અનેક ગુપ્ત રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. હાલના રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં અનેક બુદ્ધ મંદિરો આતંકીઓના નિશાના પર છે અને આ હુમલા કોઇ મહિલા બોમ્બર કરી શકે છે. પ્રતિબંધીત આતંકી સંગઠન નેશનલ થાવહીથ જમાત (એનટીજે)ની મહિલા આતંકીઓ દ્વારા આ હુમલાને અંજામ આપવામા આવી શકે છે જેને […]

Continue Reading

સની દેઓલે પોતાના પહેલાં ચૂંટણી ભાષણમાં કહ્યું, ”હું દેશભક્ત છું અને તમારા પ્રેમને કારણે જ અહીંયા આવ્યો છું”

સની દેઓલે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું હતું, ”આ અઢી કિલોનો હાથ જેના પર પડે છે, તે ક્યારેય ઊભો થઈ શકતો નથી. મને આ તાકત તમારા વિશ્વાસ તથા પ્રેમમાંથી મળી છે. હું અહીંયા આવ્યો છું કારણ કે તમે લોકોએ મને બોલાવ્યો છે.” વધુમાં સનીએ કહ્યું હતું, ”મારા પિતાએ મને કહ્યું હતું કે પંજાબના દરેક વ્યક્તિના દિલમાં […]

Continue Reading

સુરત સેશન્સ કોર્ટમાં આજે નારાયણ સાંઈને સજાનો હુકમ, 10થી આજીવન કેદની શક્યતા

સાધિકા બળાત્કાર કેસમાં આજે મંગળવારના રોજ સંભવત: નારાયણ સામે સજાનો હુકમ થઈ શકે છે. ગત શુક્વારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા. કાયદાના જાણકારો કહે છે કે, આ કેસમા જે કલમ લગાવવામાં આવી છે તે અંતર્ગત નારાણનને દસથી આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે. જહાંગીરપુરા […]

Continue Reading

વડોદરાઃ પોલીસે રિવોલ્વોર મુકીને કુકડે કૂક બોલાવ્યું

મ.સ. યુનિવર્સિટીની બદનામ પઠાણ ગેંગ બપોરે 2:30 વાગ્યા આસપાસ આર્ટ્સ ફેકલ્ટી અને સાંજે 5:30 પછી હોસ્ટેલ પાસે અડિંગો જમાવી છોકરીઓની છેડતી કરતી હોવાની રજૂઆત બાદ વીપી સલોની મિશ્રાને ગેંગ દ્વારા એસિડ એટેકની ધમકી આપી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેને પગલે પોલીસ દ્વારા ગેંગના પહેલી હરોળના ઝુબેર પઠાણ સહિત 8 જણની ધરપકડ કરવામાં […]

Continue Reading

ગુજરાતમાં જુલાઇ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: નીતિન પટેલ

રાજ્યના ૬ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવાં રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. હોવાનું જણાવતાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ઉનાળા દરમ્યાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે. રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે. […]

Continue Reading

અંગ દઝાડતી ગરમીએ ૫ દિવસમાં ૧૫ જણાને મૂર્છીત કર્યાં

ગાંધીનગર પંથકમાં અંગ દઝાડતી ગરમીએ ૫ દિવસમાં ૧૫ જણાને મૂર્છીત કરી દેતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત તા. ૨૧થી ૨૫ એપ્રિલ સુધીમાં ૭૦થી વધુ લોકોનું આરોગ્ય કાળઝાળ ગરમીના કારણે જોખમાયુ હતું. તેમાં ઝાડા-ઉલ્ટી, બ્લડ પ્રેશરમાં વધ-ઘટ, હાર્ટ ઉપર માઠી અસર ઉપરાંત માથે ગરમી ચઢી જતાં માનસિક સમતુલાને અસર થવાના […]

Continue Reading