Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કેરેકટર્સને ટ્રિબ્યુટ આપવા માટે ગૂગલે માર્વેલ સાથે હાથ મિલાવ્યા છે. જો તમે ગૂગલ સર્ચમાં થેનોસ ટાઈપ કરશો અને બાદમાં જમણી બાજુ દેખાતા Infinity Stone Studdet Gauntlet પર ક્લિક કરશો, તો તમારી સ્ક્રીન પર કંઈ કેવું દેખાશે કે તમે ચોંકી ઉઠશો. આ બટન પર ક્લિક કર્યા બાદ […]

Continue Reading

૨૬થી ૨૮ એપ્રિલ દરમ્યાન રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઑરેન્જ અલર્ટ

ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાયો છે, જેને પગલે રાજ્યમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન હવામાન વિભાગ […]

Continue Reading

અમદાવાદ: ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર ૪ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કિડની પર ગંભીર અસર થતાં તેને હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ આઠેક માસ અગાઉ તેને કૉલેજમાં એટીકેટી […]

Continue Reading

પેપ્સિકોએ ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર કેમ કેસ કર્યો?

અમેરિકન કંપની પેપ્સિકોએ ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર બિયારણના કૉપીરાઇટ ભંગનો કેસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે લૅયઝ ચિપ્સમાં વપરાતાં બટાકાના બિયારણની વેરાઇટી કંપનીએ રજિસ્ટર કરાવેલી છે. કંપનીના કહેવા પ્રમાણે તેમની પરવાનગી વિના કોઈ ખેડૂત આ વેરાઇટીના બટાકાની ખેતી કરી શકે નહીં. આથી જે ખેડૂતોએ પરવાનગી વિના આ બિયારણના બટાકાની ખેતી કરી છે […]

Continue Reading

શ્રીલંકા વિસ્ફોટ : મને કોઈ જાણકારી નહોતી અપાઈ : વડાપ્રધાન વિક્રમાસિંઘે

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ બીબીસીને જણાવ્યું છે કે ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા વિસ્ફોટોની ગુપ્ત ચેતવણી અંગે તેમને જાણ કરવામાં નહોતી આવી. ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. શ્રીલંકાની સરકાર તેને ઇન્ટેલિજન્સની ખામી માને છે. હુમલા બાદ શ્રીલંકાના પોલીસ પ્રમુખ અને રક્ષાસચિવે રાજીનામાં આપ્યાં છે. વડા પ્રધાન રાનિલ […]

Continue Reading

એર ઈન્ડિયાનું સર્વર 5 કલાક રહ્યુ ઠપ્પ, દુનિયાભરના એરપોર્ટ પર ફસાયા મુસાફરો

એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાથી શનિવારે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વરમાં મુશ્કેલી આવવાના કારણે એર ઈન્ડિયાની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પણ ઘણી અસર પડી. માહિતી મુજબ આ મુશ્કેલી એરલાઈન્સના SITA સર્વરમાં થઈ હતી જેના કારણે મુસાફરો સવારે 3.30 વાગ્યાથી મુશ્કેલીમાં રહ્યા. એર ઈન્ડિયાના સીએમડી અશ્વવી લોહાનીનું નિવેદન આવ્યુ છે જેમાં […]

Continue Reading

કેન્દ્રનો રસ્તો યુપી થઈને જાય છે અને યુપીને જીતવા માટે પૂર્વાંચલને જીતવું જરૂરી છે. આ જ ફોર્મ્યુલા અંર્તગત 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી લઈને સમગ્ર પૂર્વાંચલમાં વિપક્ષનો સફાયો કરી દીધો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ મોદી પૂર્વાંચલમાં બીજેપીને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. આ જ સફળતા 2019માં ફરી મેળવવા માટે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા […]

Continue Reading

ગુજરાતમાં બોર્ડનું પરિણામ મે માસના છેલ્લા સપ્તાહમાં : ધોરણ-૧૦નું ૨૮મી અને ધોરણ-૧૨નું ૩૧મીએ પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦નું પરિણામ તા.૨૮મી મેએ અને ધોરણ-૧૨નું પરિણામ તા.૩૧મી મેએ જાહેર થશે. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ માટે ૧૩૭ ઝોનમાં આવેલા ૧૬૦૭ કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષામાં ૮૫ હજાર કર્મચારીઓ હાજર રહ્યાં હતા. રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર […]

Continue Reading

મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે મા અંબાના દર્શન કર્યા

ગુજરાત લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીની 4 બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી રૂપાણી પત્ની અંજલી સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. અને આજ વહેલી સવારે તેમને મા અંબાના દર્શન કર્યા હતા. રૂપાણીએ અંબાજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે રૂપાણી તેમની પત્ની સાથે અનેકવાર માં અંબાના શરણે આવતા […]

Continue Reading

હાર્દિક પટેલનો પીએમ મોદી પર હુમલો – ભાજપવાળા બંધારણ ખતમ કરવા માંગે છે

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફતેહપુરના અમોલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરીને વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ. હાર્દિકે પીએમ મોદી અને ભાજપ પર મોટો હુમલો કરીને બંધારણ માટે જોખમ ગણાવ્યા. હાર્દિકે કહ્યુ કે આ ભાજપવાળા દેશના બંધારણને ખતમ કરીને પોતાની શક્તિઓ લાગુ કરવા માંગે છે. પીએમના પોતાને ચોકીદાર કહેતા નિવેદન પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે […]

Continue Reading