વજન ઘટાડવા માટે બેસ્ટ છે બેલી ડાન્સ

મોટાભાગની સ્ત્રીઓને બેલી ડાન્સ પસંદ હોય છે. ઘણી મહિલાઓને પોતાના પર અજમાવી જુએ છે અને ઘણીત સ્ત્રીઓ એમાં ઉતરી જાય છે. બેલી ડાન્સિગ ન ફ્કત એક સારૂ ડાન્સ ફૉર્મ છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના ફ્લિંડર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ મુજબ, બેલી ડાન્સ પહેલાં કરતાં વધુ સારી રીતે ઈમેજ વિકસાવવામાં મદદ કરે છે. બીજુ શું છે? […]

Continue Reading

રાહુલ ગાંધીના લગ્ન થાય, એવી ગુજરાત ભાજપના આ નેતાની ઈચ્છા

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં. ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી […]

Continue Reading

દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેલીઓ યોજી રહ્યા છે.મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ચૂંટણી પહેલા સભામાં કહ્યુ છે કે, આજકાલ દિલ્હીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી પરંતુ ઈમાનદારીની સુગંધ આવે છે. વર્ષ 2014 પહેલા ભારતનું નામ દુનિયામાં ભ્રષ્ટાચારી દેશ તરીકે બદનામ હતું જો કે હવે મોદીજીના સત્તા પર આવ્યા પછી ભારતની તસવીર જલ્દીથી બદલાઈ […]

Continue Reading

પોલાર્ડનો પુત્ર કૅરેબિયનથી પિતાની ફટકાબાજી જોવા મુંબઈ આવ્યો

મુંબઈ ઇન્ડિયન્સના હાર્ડ-હિટર કીરૉન પોલાર્ડે બુધવારે ૧૦ સિક્સરની મદદથી બનાવેલા આક્રમક ૮૩ રન સાથે મુંબઈને દિલધડક જીત અપાવી ત્યાર બાદ તેનો પુત્ર કેઇડન મેદાન પર આવ્યો હતો અને પિતા સાથે તેણે વાતચીત કરીને સૌકોઈને મોહિત કર્યા હતા. કેઇડન પિતાની ફટકાબાજી જોવા ખાસ કૅરેબિયનથી મુંબઈ આવ્યો હતો. કેઇડને મૅચ બાદ માઇક હાથમાં લઈને પિતાને કહ્યું, ‘વેલ […]

Continue Reading

ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે રાહુલ ગાંધી 15મી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી 18મી એપ્રિલે આવશે

ગુજરાતમાં આગામી તા. ર3 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ઘમરોળશે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી તા.1પમી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી […]

Continue Reading

હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય: ભરત પંડયાનો મોઢવાડિયાને જવાબ

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ છે. કૉંગ્રેસના બંનેે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જુનભાઈના નિવેદનોમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે, એવું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. પંડયાએ કૉંગ્રેસને તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય. આટલો […]

Continue Reading

પહેલા તબકકામાં ભારે મતદાન

આજે ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 […]

Continue Reading

છત્તીસગઢમાં ચાલુ મતદાને વિસ્ફોટ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના બસ્તર લોકસભા મતદારસંઘમાં ગુરુવારે સવારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ ઈમ્પ્રુવાઈઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈડી)ની મદદથી વિસ્ફોટ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યાનુસાર સુરક્ષા દળની ટુકડી ચૂંટણી અધિકારીઓને તેમના મતદાન મથકે લઈ જઈ રહી હતી ત્યારે નારાયણપુર-દંડવન રોડ પર ફારસગાંવ વિસ્તારમાં સવારે 4:15 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ જમીનની નીચે વિસ્ફોટકો ગોઠવી રાખ્યા […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ ચરણનું મતદાન શરૂ

સવારે 9 વાગ્યુ સુધી ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પર 10 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. આ સિવાય બાગવતમાં 11 ટકા, જમુઈમાં 6 ટકા, ઔરંગાબાદમાં 7 ટકા, સહારનપુરમાં 8 ટકા, ટિહરી ગઢવાલમાં 9 ટકા મતદાન થયુ છે. ઉત્તરપ્રદેશની 8 લોકસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન થઈ રહ્યુ છે. આ તમામ બેઠક પશ્ચિમી ઉત્તર પ્રદેશના અંતર્ગત આવે […]

Continue Reading

પગાર ન મળતા કર્મચારીએ બૉસને કર્યો કિડનેપ અને ટૉર્ચર

જો કોઈ કંપનીના કર્મચારીઓને પગાર ન મળે તો તે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ બેંગલુરૂમાં જોવા મળ્યું. પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ બૉસને કિડનેપ કરી લીધા. પીડિત બૉસે કિડનેપ થયા બાદ પરેશાન થઈને ઉંદર મારવાની દવા અને ટેબલેટ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે અપહરણના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપ […]

Continue Reading