IPL 2019: પંજાબને જીતવા 151 રનનો ટાર્ગેટ

ડેવિડ વૉર્નરની વધુ એક મહત્વની ઈનિંગના કારણે હૈદરાબાદની સનરાઈઝર્સ ટીમે પંજાબને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. સનરાઈઝર્સની ઈનિંગ થોડી ધીમી રહી હતી જેના કારણે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 150 રન બનાવી શકી હતી. આગામી મેચો કરતા સનરાઈઝર્સની રનરેટ ઓછી રહી હતી, વૉર્નરે 62 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. પંજાબના બોલર્સ વધુ વિકેટ ખેરવવામાં […]

Continue Reading

એસિડ અટેક સર્વાઇવરના રૂપમાં નથી ઓળખાઈ રહી દીપિકા

ઓમ શાંતિ ઓમથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના સેટ પકથી દીપિકાની એક તસવીર લીક થઈ છે. જેમાં દીપિકાનો લૂક જોવા મળી રહ્યો છે. ફિલ્મના સેટ પરથી વારંવાર તસવીરો સામે આવી રહી છે. આ પહેલા પણ દિલ્હીમાં શૂટિંગ કરતા સમયે દીપિકાની તસવીરો વાયરલ […]

Continue Reading

આવી ગયો ઉનાળો તમારા ભોજનનો ટેસ્ટ સુધારવા બનાવો ખજૂર બાસુંદી

સામગ્રી * ૫૦૦ ગ્રામ ખજૂર * ૧ લીટર દૂધ * અડધી ટી-સ્પૂન વૅનિલા એસેન્સ * બે ટી-સ્પૂન ચારોળી * ૧ કપ સીઝનલ ફ્રૂટ્સ રીત ખજૂરનાં બી કાઢી કટકા કરી થોડા દૂધમાં ૪ કલાક પલાળી રાખવું. પછી વાટી લેવું. એક તપેલીમાં બાકી રહેલું દૂધ ઉકાળવા મૂકવું. ઊકળે એટલે ખજૂરનો માવો નાખવો. જાડું થાય એટલે ઉતારી વૅનિલા […]

Continue Reading

સુરેન્દ્રનગરના સાંસદની Rs 1.43 કરોડની ગ્રાન્ટ વપરાઇ જ નહીં

16મી લોકસભાના સુરેન્દ્રનગરના સાંસદની MP LAD સ્કીમમાં વિકાસના કામો માટે રૂ. 5 કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજીભાઇ ફતેપરાએ રૂ. 1.43 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો ના હોવાનો બહાર આવ્યુ છે. આથી સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના માહોલમાં ઝાલાવાડવાસીઓ પણ જવાબ માંગી રહ્યા છે કે શા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ ના થયો? ભારતમાં મેમ્બર […]

Continue Reading

શ્વસનતંત્રને કાર્યક્ષમતા પ્રદાન કરે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ

અનેક પ્રકારના પ્રાણાયામ થતાં હોય છે, પરંતુ તેમાં પણ શ્વસનતંત્રને કાર્યક્ષમતા પ્રદાન કરે છે, ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ અંગે વધુ વિગતો મેળવીએ. ભસ્ત્રિકા એટલે ધમણ. કપાલભાતિમાં આપણે શ્વાસ ધીરેથી લઇને એકાએક છોડતા હતા. અહીં જલદીથી લઇને એકાએક શ્વાસ છોડવાનો છે. આમ ઝપાટાબંધ પરંતુ રીધમમાં એટલે તાલબદ્ધ શ્વાસ લેવાનો અને છોડવાનો, જેમાં ફેફસાં છેક નીચેથી ઉપર […]

Continue Reading

હું મોદી ભક્ત નથી, પરંતુ ચાહક જરૂર છું

વિવેક ઓબેરોય પોતાની આગામી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. કેટલાક રાજકીય પક્ષોએ આ ફિલ્મની રિલીઝને લોકસભા ચૂંટણી સુધી ટાળવા માટે ભારે પ્રયાસો કર્યા હતા પરંતુ હવે  ફિલ્મની રિલીઝનો માર્ગ ખૂલી ગયો છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિવેક ઓબેરોયને પૂછવામાં આવ્યું કે […]

Continue Reading

હિમાચલમાં ગ્રામીણો ચૂંટણીનો બહિષ્કાર કરશે

હિમાચલ પ્રદેશના એક ગામના રહેવાસી 83 વર્ષીય કૌશલ્યા દેવીને પગનું ઓપરેશન કરાવવા માટે ખાટલા પર સુવડાવીને ગામની બહાર લઈ જવાયા અને ગામની બહારથી પાકા રસ્તે એમ્બુયલન્સમાં બેસાડીને હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં લાહરૂ ટીકા ગામના રહેવાસીઓ વર્ષોથી ગામની બહાર આવેલા પાકા રસ્તા સુધી પહોંચવા માટે લગભગ 200 મીટર લાંબા એક સાંકડા […]

Continue Reading

ખેડૂતોને અને નાના દુકાનદારોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ સરકારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. અમિત શાહના પ્રારંભિક ભાષણ બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહે ‘સંકલ્પ પત્ર’ની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યું. ‘સંકલ્પ પત્ર’ની જાહેરાત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે આ સંકલ્પ પત્રને 12 શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવ્યું […]

Continue Reading

ભયભીત પાકિસ્તાન, કહ્યું-ભારત આ મહિને પણ હુમલો કરશે

ભારતની એર સ્ટ્રાઇકનો ખોફ હાલ પણ પાકિસ્તાન પર જોવા મળી રહ્યો છે. ગભરાયેલ પાકિસ્તાને તાજેતરમાં એક નિવેદન આવ્યું છે જેમાં તેને કહ્યું કે તેની પાસે એક ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ છે કે ભારત આ મહિને ફરી એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે આ વાત કહી […]

Continue Reading

સ્વાદિષ્ટ અને ટેસ્ટી રવા ચીઝ ટોસ્ટ

તમે પણ બાળકો માટે કંઈક હેલ્ધી અને ટેસ્ટી બનાવવાનું વિચારી રહ્યા છો તો રવાના ચીઝ ટોસ્ટ બેસ્ટ ઓપ્શન છે. બાળકોને પસંદ તો પડશે જ પણ સાથે સાથે બનાવવામાં પણ એટલી જ સરળ છે. તો ચાલો આજે આપણે શિખીશું ક્રિસ્પી અને ટેસ્ટી રવા ચીઝ ટોસ્ટ. બ્રેડ 2 સ્લાઈસ, એક બારીક સમારેલી ડૂંગળી, લીલું મરચું બારીક સમારેલું, […]

Continue Reading