પાણીતાણામાં 7 રેન્જનું શેત્રુંજી ડિવિઝન બનશે, CCTVની સુવિધા ઉભી કરાશે
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા અને ખાસ કરી અમરેલી જિલ્લાના શેત્રુંજી અને દરિયાકાંઠાના વિસ્તારમા સિંહોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માનવ અને વન્યપ્રાણીઓ વધતા ઘર્ષણના કારણે વનપર્યાવરણ વિભાગ દ્વારા એક અલગ ડિવિઝન ઉભું કરવા માટેની મંજૂરી મળી જતા વનવિભાગના કર્મચારી, ઓફિસરોમા ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે સિંહોની સુરક્ષામાં ખૂબ મોટો વધારો થશે. […]
Continue Reading
