ISROએ રચ્યો વધુ એક ઇતિહાસઃ દુશ્મનો પર નજર રાખશે ‘એમિસૈટ’, આ કારણોથી છે ખાસ

અંતરિક્ષની દુનિયામાં ભારત સતત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંદાન સંગઠન (ઇસરો) સોમવારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સ્વદેશી સર્વિલાન્સ સેટેલાઇટ એમસેટની સાથે 28 વિદેશી નેનો સેટેલાઇટને અંતરિક્ષમાં પ્રક્ષેપણ કર્યું છે. એમિસેટનું પ્રક્ષેપણ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) માટે કરવામાં આવ્યું છે. દુશ્મન પર નજર રાખવાને […]

Continue Reading

મોંઘુ હોવા છતાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ ફ્રૂટ

શું તમે ડ્રેગન ફ્રૂટનુ નામ સાંભળ્યુ છે? નામ સાંભળતા જાણો કોઇ પ્રાણીનુ નામ હોય એવુ લાગે છે, પણ એવુ નથી. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું મનાય છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, […]

Continue Reading

J&K: બનિહાલ પાસે થયેલા કાર બ્લાસ્ટનો મામલો, આતંકીની થઇ ઓળખ

જમ્મૂ-કશ્મીરના બનિહાલમાં જવાહર ટનલ પાસે થયેલા કાર બ્લાસ્ટમાં સામેલ આતંકીની ઓળખ થઈ છે. તપાસમાં લાગેલી જમ્મૂ-કશ્મીર પોલીસને એક સૂસાઈડ નોટ પણ મળી છે. જેમાં આ શખ્સે પોતાનું નામ ઓવૈસ અમીન બતાવ્યું છે. જોકે, બ્લાસ્ટના થોડા સમય અગાઉ જ તે તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દેવાના પ્લાનનો ત્યાગ કર્યો હતો અને ગાડી છોડીને ત્યાંથી ફરાર થયો […]

Continue Reading

સંબિત પાત્રાએ આ વીડિયો શેર કરીને પોતે જ ખોલી ઉજ્જવલ્લા યોજનાની ‘પોલ’ ?

ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અને હાલ ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સંબિત પાત્ર પ્રચાર કરી રહ્યા છે. તેમને ગરીબોના ઘરની મુલાકાત લીધી હતી. આ સમયના વીડિયોની અમૂક તસવીરો સોશિયલ મિડિયા પર ફરતી થઈ છે. જેમાં ખાસ કરીને તેઓ કોઈ ગરીબના ઘરે જમવા બેઠા હતા અને નાના બાળકને જમાડતા હોય તેવી તસવીરો સામે આવી છે. આ તસવીરો પર […]

Continue Reading

મને અંડરગ્રાર્મેન્ટ્સ વિના શૂટ કરવા માટે કહ્યુ હતુ’: કંગના

કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ”ફેક્ટ એ છે કે, લોકો મળે છે, તમને પ્રૉમિસ કરે છે તે તમને ગાઈડ કરશે.પહલાજ નિહલાણીએ મને એક ફિલ્મ ઑફર કરી હતી. આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યુ હતુ I Love You Boss. આ ફિલ્મ માટે એક ફોટોશૂટ થયું હતું જેના માટે તેમણે મને Robe પહેરવાનું કહ્યુ હતુ જેમાં અન્ડરગ્રાન્મેટ્સ શામેલ […]

Continue Reading

ચીનની BRI બેઠકમાં 100થી વધુ દેશો ભાગ લેશે પરંતુ ભારત તેમાં સામેલ નહિ થાય

ચીનનાં બેલ્ટ & રોડ ઇનીસેટીવની 100 થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ સામેલ થશે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં લગભગ 40 દેશોની સરકારના નેતાઓ પણ સામેલ થશે.ચીને પ્રથમ BRI બેઠક 2017માં યોજી હતી. આ ચાઇનાનાં રાષ્ટ્રપતિની સૌથી પસંદગીની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં ચીનના રોકાણથી મૂળભૂત યોજનાઓનો વિકાસ કરીને ચીનનાં પ્રભુત્વને […]

Continue Reading

અમિત શાહની રેલીમાં હેલ્મેટ વિનાના બાઇકસવારોને દંડ કરવા માંગ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટેનું ઉમેદવારીપત્ર ભરવા જવાના હતા, ત્યારે યોજાયેલા ભવ્ય રોડ શો અને રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજીબાજુ, વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે પણ બાઇક રેલી યોજી હતી તો ટ્રાફિક પોલીસે તેમને અટકાવી હેલ્મેટ કેમ નથી પહેર્યા અને કાયદાના ભંગનો ડર બતાવી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ […]

Continue Reading

બેડમિન્ટન: વલ્‍ડ રેન્‍કિંગમાં ૬ઠ્ઠા સ્‍થાને રહેલી પીવી સિંધુનો ઇન્‍ડિયા ઓપન સેમીફાઇનલમાં પરાજય

ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ શનિવારે અહીં યોનેક્સ સનરાઇઝ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. અહીં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના કે.ડી.જાધવ ઈન્ડોર હોલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ચીનની ત્રીજી વરીયતા બિંગજિયાઓએ બીજી સીડ ભારતીય ખેલાડીને 23-21, 21-18થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં વર્લ્ડ રેન્કિંગમાં સાતમાં સ્થાન પર રહેલી ચીનની ખેલાડીનો સામનો […]

Continue Reading

સામાજીક કામોમાં વ્યસ્ત બની લિઝા રે

ભારતીય – કેનેડીયન અભિનેત્રી લિઝા રે હાલના સમયમાં જુદા જુદા સામાજીક કાર્યમાં જોડાયેલી છે. કેન્સરના રોગમાંથી મુકત થયા બાદ તે આ જીવલેગ રોગ સામે કઇ રીતે લડવામા કનિદૈ લાકિઅ આવે તે અંગે પણ સામાજીક કાર્ય કરી રહી છેફ ફિલ્મોને લઇને તે હવે વધારે આશાવાદી નથી જેા કે તે એકટીંગ કરવાનો ઇન્કાર કરતી નથી. તે એક […]

Continue Reading

ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓ માટે ટવીટર પર ટીપ્‍પણી મુકવી અને માફી માગવાનો રીટ્વીટ કરવાનો સિલસિલો ચાલુ જ છે : ફરી શશિ થરુરના ટ્વીટ અંગે વિવાદ

કોંગ્રેસનાં સાંસદ શશિ થરુર એકવાર ફરીથી પોતાનાં ટ્વીટ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. ભાજપ અને સીપીએમએ થરૂર પર માછીમાર સમુદાયનાં અપમાનનો આરોપ લગાવતા તેમની માફી કનિદૈ લાકિઅ માંગવાની માંગ કરી છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુઅનંતપુરમના સાંસદ થરૂરે હાલમાં જ તિરુવનંતપુરમની એક માછલી બજારમાં ગયાહ તા અને ત્યાં કનિદૈ લાકિઅ માછલીઓ વેચી અકિલા રહેલી મહિલાઓ સાથે […]

Continue Reading