માનસિક પ્રસન્નતા મેળવવી હોય તો અપનાવો આ દસ ઉપાયો
તનાવના પરિણામ ભયંકર હોય છે, પરંતુ તેને સમજણપૂર્વક નિવારી શકાય છે. આવો જોઇએ સુખી અને માનસિક પ્રસન્નતા માટેનાં કેટલાંક ઉપાય: (૧) નમ્રતા કેળવો. (૨) થોડું બોલો. (૩) કટુ વચન ન બોલો. (૪) તમને કોઈ ગાળ દે તેને પણ આશિષ આપો. મન અને લાગણીઓ પર જાપ્તો રાખો. (૫) આઘાત પહોંચાડનારને અલંકાર સમાન ગણો. (૬) અપમાન, અવગણનાને […]
Continue Reading
