ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા એર્ડર્ન હિજાબ પહેરીને મસ્જિદના પીડિત પરિવારોને મળ્યા, ૨૪ કલાકમાં બીજી પત્રકાર પરિષદ યોજી

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન શનિવારે મસ્જિદ હુમલાના પીડિતોને મળ્યા ત્યારે તેમણે હિજાબ પહેર્યું હતું. બાદમાં ૨૪ કલાકની અંદર જ બીજીવાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બ્રેન્ટન ટેરંટ દ્વારા મસ્જિદમાં ઘૂસીને મોટાપાયે હત્યાકાંડ આચર્યા બાદ હવે સમય આવી ગયો છે કે, દેશના ગનના કાયદાને બદલવામાં આવે. બ્રેન્ટન દ્વારા શુક્રવારે જુમ્માની નમાઝ પઢી રહેલા ૪૯ […]

Continue Reading

કેસર – એલચી લસ્સી – સ્વાસ્થ્ય માટે લાભકારી

સામગ્રી : ઠંડું દહીં ર કપ કેસર ચપટીક મધ ૩ ચમચા લીલી એલચી ૬ દાણા કરકરો પાવડર બનાવવા માટે મિક્સ ડ્રાયફ્રૂટસ ર ચમચા ઝીણા કાપેલા બદામ-પિસ્તા-સજાવટ માટે બનાવવાની રીત : બદામ અને પિસ્તા સિવાય અન્ય તમામ સામગ્રી ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે મેળવો. લસ્સીનો સ્વાદ ચાખો અને જરૂરત હોવા પર થોડુંક મધ નાખો. કેસર-એલચી લસ્સીને સર્વિંગ […]

Continue Reading

ઉડતી કારનો રોમાંચ અનેરો

આકાશમાં તમે હેલિકોપ્ટર અને એરોપ્લેન ઉડતા જોયા હશે; પરંતુ શું તમે ક્યારેય કોઈ ટેક્ષીને ઉડતા જોઈ છે ? આ વાત તમને મજાક લાગી રહી હશે, પણ બહુ જલદી આ હકીકતમાં થનાર છે. આવો આવી અજબ-ગજબ ઉડનારી કારો વિશે જાણીએ. તમને ‘ટારઝન ધ વંડર કાર’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મમાં એક આવી કારને બતાવવામાં આવી […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ હુમલાથી ક્રિકેટ જગતમાં સન્નાટો, ખેલાડીઓએ સહાનુભૂતિ દર્શાવી

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારનાં રોજ ગોળીબાર કરવામાં આવ્યો જેમાં ૪૯ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક હુમલાખોરની ઓળખ ઑસ્ટ્રેલાઇ ચરમપંથી તરીકે થઇ છે. આ હુમલાખોરે હુમલાનું લાઇવસ્ટ્રીમિંગ પણ કર્યું હતુ.બાંગ્લાદેશી ટીમ એક મસ્જિદની નજીક હતી, પરંતુ સદભાગ્યે બચી ગઇ. આ હુમલા બાદ બાંગ્લાદેશનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ રદ્દ […]

Continue Reading

અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકાર તત્પર

ન્યુઝીલેન્ડમાં આવેલ મસ્જિદમાં થયેલી ક્રૂર આતંકવાદી દ્વારા ગોળીબારની ઘટનાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હુમલામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકારની કટિબધ્ધતા દર્શાવી છે. આ ઘટના સંદર્ભે રાજયના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ ન્યુઝીલેન્ડ ખાતેના ભારતીય હાઈકમિશનરના સતત સંપર્કમાં રહી ઘટનામાં અવસાન પામેલા અને ઈજાગ્રસ્તોના […]

Continue Reading

રાજકારણમાં આવવા માટે અક્ષય દેશભક્તિની ફિલ્મ્સ કરી રહ્યો છે

અક્ષય કુમારની એક દેશભક્ત તરીકેની ઇમેજ રહી છે. તે દેશભક્તિની ભાવના જગાવતી ફિલ્મ્સ કરે છે અને સાથે જ શહીદોના પરિવારોને મદદ કરવા માટે પણ આગળ આવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અક્ષયને પૂછવામાં આવ્યું હતું કે, તે છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિની ભાવના જગાવતી તેમજ સમાજના મુદ્દાઓ પર આધારિત ફિલ્મ્સ વધુને વધુ કરી રહ્યો છે તો એનું […]

Continue Reading

મોદીની બાયોપિક 12 એપ્રિલે રિલીઝ થશે

ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના મેકર્સે થોડા સમય પહેલાં જ દેશના વડાપ્રધાનના જીવન પર આધારિત બાયોપિક બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, એના ફક્ત બે જ મહિનામાં આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના સેટ્સ પરથી બિહાઇન્ડ ધ સીન્સના કેટલાક ફોટોગ્રાફ્સ આપણને જોવા મળ્યા છે. સાથે જ આ ફિલ્મની કાસ્ટને એક પછી એક ઇન્ટ્રોડ્યૂસ કરવામાં […]

Continue Reading

લાંબુ જીવવા અને સારી સેક્સ લાઇફ માટે તમારું સિંગલ સ્ટેટસ આ વર્ષે બદલો

સ્ટેટિસ્ટિક્સ કહે છે કે, પરણેલા લોકો લાંબુ, ખુશહાલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે. જે લોકો પ્રેમમાં હોય છે તે કહે છે કે પ્રેમમાં હોવું સારું અને ખરાબ બન્ને છે. પણ આ બધાને જ કારણે સ્ટ્રેસ થાય છે. સારી મેરેજલાઇફ અને સારા સેક્સ માટે તમારે શાંત અને સ્ટેબલ લગ્ન જીવવની જરૂર છે. એક નવા સર્વે પ્રમાણે […]

Continue Reading

માતા-પિતા ચેતજો: બાળકોના મગજ માટે ખતરનાક છે પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ

બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા ફ્રૂટ જ્યુસથી દૂર રાખવા જોઈએ. કન્ઝ્યુમર  રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા બધી જ પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક […]

Continue Reading

પ્રિયંકાના આગમનથી યુપીમાં ભાજપને કોઈ ફરક નહીં પડે: યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રિયંકા ગાંધીના રાજકીય આગમન મામલે કટાક્ષ કર્યો છે. યોગીએ જણાવ્યું કે, ‘પ્રિયંકા ગાંધીનું રાજકીય મંચ પર આગમન થવાથી લોકસભામાં ભાજપના વોટમાં કોઈ ફરક નહીં પડે. આ ઉપરાંત યોગીએ સપા-બસપા ગઠબંધનને ‘હૌવા’ (વધુ પડતું ચગાવાયું) ગણાવીને ટીકા કરી હતી. યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડરાની રાજકારણમાં એન્ટ્રીથી ચૂંટણીમાં […]

Continue Reading