પશ્ચિમ બંગાળમાં તૃણમુલ સામે ભાજપની જંગ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય ગણીત પર પણ તેની અસર થઇ શકે છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલ જે પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઇ છે તેનાથી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્નેને ફાયદો થઇ શકે છે. સીબીઆઇ જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતાના પોલીસ કમિશનરને ત્યાં દરોડા […]

Continue Reading

હિમાચલ પ્રદેશના કાંગરામાં બસ ખાઇમાં પડતાં ૩૩ ઘાયલ

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં મંગળવારે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જ્યારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાઘારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર […]

Continue Reading

પાકિસ્તાનના બે લશ્કરી અધિકારી સામે વોરન્ટ

મહારાષ્ટ્રની જિલ્લા સેશન્સકોર્ટે ૨૬ નવેમ્બરના આતંકવાદી હુમલા પ્રકરણે પાકિસ્તાનના બે અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વારન્ટ જારી કર્યું છે. જેમના નામે આ વોરન્ટ જારી કરાયા છે તેમાં મેજર અબ્દુલ રહેમાન પાશા અને મેજર ઈકબાલ છે. આ પ્રકરણે સરકારી સાક્ષી બનેલા અમેરિકામાં જન્મેલા લશ્કરે-તૈયબાના આતંકવાદી ડેેવિડ કોલમેન હેડલી પાસેથી મળેલી સૂચનાને આધારે સરકારી પક્ષનું માનવું છે કે મેજર […]

Continue Reading

નવાબ મલિકને અણ્ણા હઝારેએ માનહાનિની નોટિસ ફટકારી

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે સામાજિક કાર્યકતા અણ્ણા હજારે પૈસા લઈને ઉપવાસ કરતા હોવાનો આરોપ કર્યો હતો. આ નિવેદનને લઈને હજારેએ પોતાની બદનામી અને ફોજદારી કાર્યવાહીની કાયદેસરન નોટિસ મલિકને મોકલાવી છે. નવાબ મલિકે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં હજારે સંઘના એજન્ટ હોવાનો આરોપ કર્યો હતો.  ગુરુવારે સાંજે એનસીપીના નેતાને હજારેએ મુલાકાત પણ નકારી હતી. ત્યાર બાદ […]

Continue Reading

આઇઓસીનો ચોખ્ખો નફો 91 ટકા ઘટ્યો

જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડાને કારણે ફટકો પડતાં ડિસેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 91 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં કંપનીએ રૂ. 716.82 કરોડનો નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 7,883.22 કરોડના નોંધાવેલા નફા સામે 90.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે, કંપનીનું ટર્નઓવર […]

Continue Reading

B.J મેડિકલ કોલેજના ડીનનું ઈમેઈલ આઈડી હેક

અમદાવાદસ્થિત બી.જે.મેડિકલ કોલેજના ડીનનું ઈમેઈલ આઈડી હેક કરીને તેમના નામે ડોક્ટરો સહિત અનેક લોકો પાસેથી મેઈલ દ્વારા રૃપિયાની માંગણી કરવામા આવી છે. જેને લઈને ડીન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામા આવી છે.અગાઉ પણ તત્કાલીન ડીનનું ઈમેઈલ આઈડી હેક કરી દેવામા આવ્યુ હતું. બી.જે.મેડિકલના ઈન્ચાર્જ ડીન ડૉ.પ્રણય શાહનું કોલેજ ડીનનું ઈમેઈલ આઈડી  હેક કરીને તેમના નામે […]

Continue Reading

9-11 એટેકના શહીદની બાયો-ફિલ્મ બનશે

મહાનગર મુંબઇ પર 2008ના નવેંબરમાં દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય લશ્કરના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન વિશે બાયો-ફિલ્મ બનાવવાની યોજના હોવાનંલ જાણવા મળ્યું હતું. ભારતીય લશ્કરના નેશનલ સિક્યોરિટી ગાર્ડઝ્ના સ્પેશિયલ એક્શન ગુ્રપ સાથે સંદીપ જોડાયેલા હતા. મુંબઇની જગપ્રસિદ્ધ તાજમહાલ હૉટલમાં સપડાયેલા લોકોને ઊગારવા માટે જે કમાન્ડો ટીમ કામ કરી રહી હતી એના વડા તરીકે […]

Continue Reading

પદ્મશ્રીએ મારી જવાબદારી વધારી દીધી: મનોજ બાજપેયી

આગવી અભિનય છટા ધરાવતા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે મને આપેલા પદ્મશ્રી ખિતાબે મારી જવાબદારી વધારી દીધી હોય એવું મને લાગે છે. ‘આમ તો શરૂથી ફિલ્મોની પસંદગી બાબતમાં હું સતત સાવધ રહ્યો છું. મને સ્ક્રીપ્ટ પ્રતીતિજનક લાગે તો જ સ્વીકારતો રહ્યો છું. માત્ર છીછરું મનોરંજન હોય એવી ફિલ્મોથી હું સમજી વિચારીને […]

Continue Reading

ટાઈગર શ્રોફને પણ લાગ્યો ફિલ્મનો પ્રેશર

અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હાલ હું જે બે ફિલ્મો કરી રહ્યો છું એનું પ્રેસર સતત અનુભવી રહ્યો છું. બંનેના પાત્રને ન્યાય આપવાના મારા પ્રયાસો ચાલુ છે. હાલ ટાઇગર ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ કરી રહ્યો છે. આ ફિલ્મ 2012માં રજૂ થયેલી કરણની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરની […]

Continue Reading

NRIની ફિલ્મને સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં આવકાર

એનઆરઆઇ ભારતીય ફિલ્મ સર્જક ગુરીન્દર ચડ્ડાની ફિલ્મ બ્લાઇન્ડેડ બાય ધ લાઇટને સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં જોરદાર આવકાર મળ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. બ્રિટિશ દૈનિક ગાર્ડિયન સાથે સંકળાયેલા પત્રકાર સરફરાજ મંઝૂરે લખેલા પોતાનાં જીવનનાં સંભારણાં (મેમ્વાર્સ)માં અમેરિકન ગાયક ગીતકા-સંગીતકાર  બુ્રસ સ્પ્રીંગ્સ્ટનનાં ગીતોમાંથી પોતાને એક બ્રિટિશ યુવક તરીકે જીવવાની પ્રેરણા અને હિંમત મળી હતી એવો ઉલ્લેખ કર્યો […]

Continue Reading