નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ અને મહાન નેતા છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસેથી અમેરિકા પરત જઈને કહ્યું કે ભારત સાથેના અમેરિકાના સંબંધો ખૂબ જ મહત્ત્વના છે અને એશિયાના દેશના તેમના આ પહેલા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. ટ્રમ્પે બુધવારના રોજ ભારતથી પરત ફર્યા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ છે અને તેઓ એક […]

Continue Reading

કોરોના વાઇરસ ઇફેક્ટ:સાઉદીએ મક્કા-મદીનાની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો

મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે […]

Continue Reading

ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારા પાક. ખેલાડીની ઉડી મજાક, શોએબ અખ્તરે પણ

પાકિસ્તાનને અનેક મેચ જીતાડનાર દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદની તેમના દેશમાં જ ઇજ્જત નથી. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થનારા એક કાર્યક્રમમાં જશ્નએ ક્રિકેટમાં તેમની સતત મજાક બની રહી છે. જેનાથી જાવેદ મિયાંદાદ ખૂબ નારાજ છે. આ શોમાં એક પાત્ર તેમના અંદાજમાં બોલે છે. જેમા શોમાં બેસેલા શોએબ અખ્તર પણ તાળીઓ પાડતો નજરે પડી રહ્યો છે. […]

Continue Reading

અમિતાભ-રણબીરની આ ફિલ્મ માટે મુંબઈમાં જ ઉભો કરવામાં આવ્યો આખે આખો હિમાલય

અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરે બ્રહાસ્ત્રના અંતિમ તબક્કાના શૂટિંગની શરૂઆત મુંબઈમાં કરી દીધી છે. અયાન મુખર્જી નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. શૂટિંગ માટે મુંબઈના સ્ટુડિયોમાં અદલોઅદલ હિમાલય પ્રદેશ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ૧૭૦ દિવસોનું શૂટિંગ પૂરું થયું છે અને હવે બીજા ૨૦ દિવસમાં શૂટિંગ આટોપાઈ જશે અને […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલ પર ગુજરાતીઓના ખીસ્સામાંથી આટલા કરોડ ખંખેરે છે રૂપાણી સરકાર એટલે જ જીએસટીમાં નથી કરતી સમાવેશ

પેટ્રોલ-ડીઝલનો જીએસટીના માળખા હેઠળ સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા કોઇ રજૂઆત જ કરાઇ નથી તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું છે. 15 જાન્યુઆરી 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો જીએસટીનાં માળખામાં સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કેમ તેવો સવાલ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે […]

Continue Reading

આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, જુઓ કેવો છે અંદરનો નજારો

દુનિયાના સૌથી તાકતવર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મહેમાનગતિ માણવા આવ્યા છે. આજની રાત તેઓ દિલ્હીમાં વિતાવશે ચાણક્યપુરીની ITC Maurya હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ હોટલમાં તેમના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હોટલના ચાણક્ય સ્યુટમાં ઉતરનારા ટ્રમ્પ ચોથા રાષ્ટ્રપતિ છે. આ પહેલા બિલ ક્લિંટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક […]

Continue Reading

નમસ્તે ટ્રમ્પ : 1 લાખની ભીડ જોઈ ટ્રમ્પ થયા ગદગદિત

મોટેરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રગાન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરામાં ઉપસ્થિત જનતાનો આભાર માન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી જ્યારે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત એક લાખથી વધારે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. લાખોની ભીડ જોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ગદગદિત થઈ […]

Continue Reading

નોંધી લો આ તારીખો; સતત 6 દિવસ બંધ રહેશે બેંક, પહેલાં જ પતાવી લો જરૂરી કામ

જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો પછી વહેલી તકે તે કાર્યને પુરુ કરવામાં આવે. માર્ચમાં હોળીના તહેવાર નજીક બેંક સેવાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે. વાસ્તવમાં, સંભાવના છે કે હડતાલ અને રજાઓને કારણે 10 માર્ચથી 15 માર્ચ સુધી બેંકોના કામ પ્રભાવિત થશે. તો આ તારીખો ધ્યાનમાં રાખો […]

Continue Reading

શેર બજારમાં રોકાણકારોના થોડાક જ કલાકોમાં 1.72 લાખ કરોડ રૂપિયા સ્વાહા

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો અને બજાર ધડામ કરતા નીચે સરકી ગયું. ચીન બાદ હવે દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાવવાની ખબરના કારણે દુનિયાભરના બજારોમાં આવેલ ઘટાડાની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે. BSEનો 30 શેરોવાળો પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 425 અંક ઘટી 40,720ના સ્તર પર આવી ગયો છે. […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રંપે લીધી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ચરખો કાંતી લખ્યો મેસેજ

24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું […]

Continue Reading