ભારતીયોને વુહાનથી પાછા લાવવાની મંજૂરી આપવામાં ચીન કરી રહ્યુ છે અખાડા
ચીનમાં યથાવત કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતે ચીન પર ગંભીર આરોપ મુક્યા છે. ભારતનુ કહેવુ છે કે, કોરોના વાયરસના એપી સેન્ટર મનાતા વુહાનમાંથી ભારતીયોને પાછા લાવવા માટેના ભારતીય વાયુસેનાના વિમાનને મોકલવા માટે ચીન મંજૂરી આપવામાં આનાકાની કરી રહયુ છે અને જાણી જોઈને મોડુ કરી રહ્યુ છે. બીજી તરફ ચીને આ આરોપ ફગાવીને કહ્યુ હતુ કે, […]
Continue Reading
