ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહને આજીવન કેદ
ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ […]
Continue Reading
