SSC / ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ વાંચોઃ 2020થી 100 માર્ક્સનું પેપર નહી રહે, હશે આટલા માર્કનું પેપર

માર્ચ 2020ની SSCની પરીક્ષામાં નવા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની સાથે સાથે માર્ક્સમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં 2020થી ફેરફાર કરાશે. આ વર્ષથી પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. કઈ કઈ ભાષામાં બદલાયા છે પાઠ્ય પુસ્તક OMR પદ્ધતિ રદ્દ બોર્ડની પરીક્ષા 80 ગુણની જ રહેશે જ્યારે 20 ગુણ શાળા આપશે આ […]

Continue Reading

આલિયાના ચાલી રહ્યા છે ખરાબ દિવસો, સલમાન પછી આ એક્ટરે પણ સાથે કામ કરવાની પાડી ના

આલિયા ભટ્ટ અને રણવીર સિંહને આ વર્ષે રિલીજ થયેલી ફિલ્મ ગલી બોયને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ બંને કલાકાર ઘણી જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે. પડદા પર આ બંનેની કેમેસ્ટ્રીને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. ઓનસ્ક્રીન ઉપરાંત ઓફ સ્ક્રીન પણ બંનેની ફ્રેન્ડશિપ સારી છે. જાણવા મળ્યું છે કે બંનેની દોસ્તી વચ્ચે હવે […]

Continue Reading

ધોનીના ઘરમાં વિરાટ બની શકે છે દુનિયાનો નંબર 1 બેટ્સમેન

પુણેમાં અણનમ બેવડી સદી મારનાર કોહલી હવે બહુ જલદી ટેસ્ટમાં ફરી એકવાર તેની બાદશાહત કાયમ કરવા તૈયાર છે, આઈસીસી ટેસ્ટ રેકિંગમાં આ વખતે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર એક જ અંકનું અંતર છે, સ્મિત 937 અંક સાથે નંબર વન પર છે, જ્યારે વિરાટ 936 અંક સાથે બીજા નંબરે છે. રાંચીમાં વિરાટ બનશે […]

Continue Reading

જાણો તૂર્કી કેમ સીરિયાના કુર્દોનો ખુરદો બોલાવી રહયું છે ?

તૂર્કીએ મધ્યપૂર્વના દેશ સીરિયા પર આક્રમણ કરતા ફરી પલીતો ચંપાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સીરિયામાં વર્ગવિગ્રહ ફાટી નિકળ્યો જેમાં ૨ લાખથી વધુ લોકોના મોત થયા હતા. રશિયા અને અમેરિકાએ વર્ચસ્વની લડાઇમાં સીરિયા પાયમાલ થયું છે. હવે તુર્કીએ કુર્દીશો પર હુમલો કરતા ફરી સીરિયા પર વિશ્વ બિરાદરીનું ધ્યાન કેન્દ્રીત થયું છે. અમેરિકાનું લશ્કર સીરિયામાં ખસી જતા […]

Continue Reading

નોબેલ વિજેતા અર્થશાશ્ત્રીની મોદી સરકાર આ સલાહ માની લે તો મંદી દૂર દૂર સુધી નહીં દેખાય

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર મળ્યાં તેને થોડી વાર પહેલાં જ અભિજીતે મોદી સરકારને સલાહ આપી હતી. ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 9 ઓક્ટોબરે અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન ભારતની આર્થિક મંદી માટે પુનઃ કેન્દ્રીયકરણને જવાબદાર ગણાવ્યું હતું. અભિજીત બેનર્જીએ મોદી સરકારને […]

Continue Reading

રાહુલ ગાંધીનું ગુજરાતના કોંગ્રેસ નેતાઓને અલ્ટીમેટમ, સારા પરિણામ આપો નહીં તો પદ છોડો

રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહી તો પદ છોડી દો. રાહુલ ગાંધીએ ત્રણેય નેતાઓને પગલા લેવા આપી છૂટ ગુજરાતની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ […]

Continue Reading

શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો, જાણો ફોટાનું સત્ય

તમિલનાડુના ફેમસ મામલ્લપુરમ સમુદ્ર કિનારો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઘણા ચર્ચામાં છે. બીચ પર જોગિંગ સાથે પીએમ મોદીની સાફ સફાઈનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ બીજો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને પીએમ મોદીના મામલ્લાપુરમ સમુદ્ર કિનારે કચરો ઉઠાવતા […]

Continue Reading

FATFની બેઠક પહેલા જ અમેરિકાની પાકિસ્તાનને વધુ એક ચેતવણી, આપી સ્પષ્ટ સૂચના

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવુ કે કેમ તેને લઈને હજી નિર્ણય લેવાનો બાકી છે ત્યારે જ અમેરિકાએ મહત્વનું વલણ અખત્યાર કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનના એ દાવાની હવા કાઢી નાખી છે જેમાં તે દાવો કરી રહ્યું છે કે તેની ધરતી પર આતંકવાદ છે જ નહીં અને હફીઝ સહિદના અનેક આતંકી છે જ […]

Continue Reading

જિંદગીમાં થોડું થોડું હસવું છે જરૂરી, કારણકે 100 રોગોની એક દવાનાં આ છે ફાયદા

હસવું, ખડખડાટ હસવું એ એવી લાગણી છે જે મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીમાં નથી આવી. ખાસ વાત એ છે કે સુખ એ સો રોગોની દવા છે. આ જ કારણ છે કે આજકાલ મહાનગરોમાં હાસ્ય ક્લબની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વભરમાં, વર્લ્ડ લોફ્ટર્સ ડે હવે મેના પ્રથમ રવિવારે અને ઓક્ટોબરના પહેલા શુક્રવારે વર્લ્ડ […]

Continue Reading

BCCIના અધ્યક્ષ પદની દોડમાં સૌરવ ગાંગુલી સૌથી આગળ

દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCIના અધ્યક્ષ પદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સૌરવ ગાંગુલી થોડીવારમાં નામાંકન ભરશે. નવા અધ્યક્ષ પદ માટે 47 વર્ષીય ગાંગુલીનું નામ સૌથી આગળ છે. સોમવારે આ અરસામાં ગાંગુલી પૂર્વ અધ્યક્ષ શ્રી નિવાસન, રાજીવ શુક્લા અને જગમોહન ડાલમિયાની સાથે મુંબઈમાં BCCIની ઑફિસ પહોંચ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય […]

Continue Reading