રાજકોટ / ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ, જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ
છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. ગોંડલ તાલુકાના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડેલો જોવા મળ્યો. જ્યારે મોડી રાતે જસદણ-વિંછીયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં વિજળીના કડાકા સાથે વિંછીયાના રેવાણિયા, દડલી, ચિરોડા, ભાદરમાં પાણી ભરાયેલા જોવા મળ્યાં હતા. જ્યારે મોટી લાખાવાડ, અજમેર-ઢેઢૂકામાં પણ વરસાદ વરસતાં નીચાણવાળા […]
Continue Reading
