યુએનને ભારતની સૌપ્રથમ ‘સોલાર પાર્ક’ની ભેટ : મોદી ઉદ્ઘાટન કરશે
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સૌપ્રથમ પ્રતિકાત્મક પ્રયાસના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે વૈશ્વિક સંસ્થાની મુલાકાત દરમિયાન તેના મુખ્યાલયમાં ૫૦ કીલો વોટના ‘ગાંધી સોલાર પાર્ક’નું ઉદ્ધાટન કરશે. આ ગાંધી પાર્ક ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ભારતના નક્કર પ્રયાસોની ઝાંકી રજૂ કરે છે. દરમિયાન અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ […]
Continue Reading
