રાકેશ રોશનને કોઈ દિવસ શા માટે નથી ઉગતા વાળ? ફિલ્મોમાં પણ પહેરી છે વિગ

બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશનના બધા દીવાના છે, આજે તેનો જન્મ દિવસ છે. તેણે 2000ની સાલમાં કહો ના પ્યાર હૈથી પિતા રાકેશ રોશને બોલિવૂડમાં લોન્ચ કર્યું હતું. આજે તેને મોટું નામ કમાઈ લીધું છે અને તેના પિતા પણ તેના જમાનામાં ફેમસ એક્ટર રહ્યા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાકેશ રોશન આટલી નાની ઉંમરમાં […]

Continue Reading

અમદાવાદ : મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુંઆંક વધી 5 થયો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક પાંચ થયો છે..મોડીરાતે વધુ એક મૃતદેહને કાટમાળમાંથી બહાર કઢાયો છે. જે મૃતદેહ મળ્યો તે મહિલાનો છે. આમ મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. હજુ પર કેટલાક લોકો કાટમાળમાં દાટાયા હોવાની સ્થાનિકો આશંકા વ્ય્કત કરી રહ્યા છે. મકાન ધરાશાયી થતા વીજલાઈન બંધ કરાઈ છે.

Continue Reading

કોક્રોચની એલર્જીના કારણે થઈ શકે છે આ બિમારીઓ, અનેક બિમારીઓનું કારણ છે પ્રદૂષણ

ધીમે ધીમે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. વિકાસની સાથે સાથે ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ પણ વધી રહી છે. જેના લીધે અનેક લોકોને રોજગાર મળે છે પરંતુ વધી રહેલા ઉદ્યોગોને કારણે ભારત પ્રદૂષણનું પણ કેન્દ્ર બની રહ્યો છે. ફેક્ટરીમાંથી નીકળતા રાસાયણિક પદાર્થો, વાહનોના ધુમાડા અને પ્રદૂષણ ફેલાવતી બાબતોથી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. આવા પ્રદૂષણને કારણે […]

Continue Reading

અમદાવાદ / ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન મામલે આજે સુનાવણી

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીનની આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનને લઇને સુનાવણી હાથ ધરવામાં આવશે. બોટાદના ભીખાભાઇએ પેથાપુરમાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી. ભીખાભાઈના દીકરાનું મોત થતાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી. ધનજી ઓડે ભીખાભાઈના દીકરાની કેન્સરની દવા બંધ કરાવતાં તેનું મોત થયુ હતુ. પોલીસની અરજી […]

Continue Reading

શ્રીગણેશના દરેક અંગમાં છુપાયેલા છે આ ખાસ સંદેશ, જાણો શું?

ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેમની પાસેથી અનેક વસ્તુઓ શિખવા પણ મળે છે. બુદ્ધિના દેવતા ગણેશ ભગવાન મંગલમૂર્તિ કહેવાય છે. તેમના દરેક અંગમાં જીવનને જીવવાનો સંદેશ અને યોગ્ય દિશા દર્શાવાઈ છે. ગણેશજી સમૃદ્ધિના દેવતા છે અને તેમને વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજાથી […]

Continue Reading

ઇમરાનની દુનિયામાં ફજેતી, લંડનમાં પાક. મંત્રીઓને કાશ્મીરીઓએ જ ડંડાવાળી કરતાં ઊંધી પૂંછડીએ ભાગ્યા

કાશ્મીર મુદ્દાને આગની જેમ ભડાકાવાની કોશિષ કરતા પાકિસ્તાન બધેથી પોતે જ દાઝ્યું છે. નફ્ફટ પાકિસ્તાનની તમામ ચાલ ઊંધી પડવાનો સિલસિલો યથાવત છે. કેટલાંય આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને લઇ તેને શરમિંદા થવું પડ્યું છે તેમ છતાંય નાપાક પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. મંગળવારના રોજ લંડનમાં થયેલા ભારત વિરોધી પ્રદર્શનમાં પણ પાકિસ્તાનની ઇજ્જત માટીમાં ભળી ગઇ […]

Continue Reading

અંગ્રેજો પણ કરતા હતા ગણપતિ બાપ્પાની પૂજા, તે સમય આ સિક્કાનું હતું ચલણ

પોરબંદરમાં અંગ્રેજકાળના ગણપતિજીના સિક્કાઓનો સંગ્રહ કરાયો છે. સંગ્રહકારે જણાવ્યું છે કે, અંગ્રેજો પણ ગણપતિ બાપાની પુજા કરતા હતા. પોરબંદરના અગ્રણી શૈલેષભાઇ ઠાકર દ્વારા અંગ્રેજોના વખતની માહિતી અત્યારની પેઢીને જાણવા મળે એ માટે ઇસ્ટ ઇન્ડીયા કંપની સમયના ગણપતિ બાપાના સિક્કાનો સંગ્રહ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજો પણ ગણપતિ બાપ્પાને નાયક માનતા, એમની પુજા કરતા. […]

Continue Reading

કલમ 370 અનંત કાળ માટે ઘડાઈ જ નહોતી : શશી થરુર

લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, “કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી.” ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, “જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું.” “નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં […]

Continue Reading

INX મીડિયા કેસ / ચિદમ્બરમ માટે આજે ખાસ દિવસ, સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટ અલગ અલગ કેસમાં કરી શકે છે નિર્ણય

પૂર્વ વિત્તમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને માટે 5 સપ્ટેમ્બર 2019 અને ગુરુવારનો દિવસ ખાસ રહ્યો છે. મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મેહતા તરફથી કહેવામાં આવ્યું કે પી ચિદમ્બરમની તરફથી સોમવારે જ અંતરિમ જામીન માટે અપીલ કરાઇ હતી. જેના પર રાઉજ અવેન્યૂ કોર્ટમાં સુનાવણી થવાની છે. આજે સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ કેસમાં જામીન રદ કરવા માટે […]

Continue Reading

સેરેના યુએસ ઓપનમાં ૧૦૦મો વિજય મેળવીને સેમિ ફાઈનલમાં

અમેરિકાની લેજન્ડરી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની કિએંગ વાંગ સામે માત્ર એક જ ગેમ ગુમાવતા ૬-૧, ૬-૦થી વિજય મેળવતા યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સેરેનાએ ક્વાર્ટર ફાઈનલમાં મેળવેલી જીત તેની યુએસ ઓપનમાં કારકિર્દીની ૧૦૦મી જીત બની હતી. સેરેના હવે અંતિમ ચારમાં યુક્રેનની સ્વિટોલિના સામે ટકરાશે. સ્વિટોલિનાએ અન્ય ક્વાર્ટર […]

Continue Reading