દિલ્હીની યુવતીએ IAS દહિયા વિરુદ્ધ કર્યો મોટો ધડાકો, કહ્યું- ‘તમે કોઈ શહેનશાહ છો’

લગ્ને લગ્ને કુંવારા જેવા ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, દહિયાએ ડિપાર્ટમેન્ટની જ એક યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા છે, દહિયા મને એવું કહેતાં હતા કે, આ યુવતી મારી સાથે તેની મરજીથી લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. રવિવારે દિલ્હીની મહિલાએ આ ઘટસ્ફોટ કર્યો છે. મહિલાએ કહ્યું કે, […]

Continue Reading

ભારત 30 અમેરિકન આર્મીડ્રોન ખરીદવાની યોજના પડતી મૂકે તેવી શક્યતા

પર્શિયન અખાતમાં થોડા દિવસો પહેલાં ઇરાને અમેરિકાનું ગ્લોબલ હૉક નામનું આર્મી ડ્રોન તોડી પાડયું તે ઘટનાના કારણે ભારત અમેરિકન બનાવટના આર્મી ડ્રોનની ખરીદી અંગે ફેરવિચારણા કરી રહી છે. આ ખરીદી ભારતીય એરફોર્સની આગેવાનીમાં થઇ રહી છે. ડ્રોનની કિંમત અને તેમની સક્ષમતા વિશેના પ્રશ્નો અંગે હાલ વિચારણા ચાલી રહીછે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની ત્રણેય પાંખોએ છ બિલિયન […]

Continue Reading

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતના અન્ય વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો છે. સ્કાયમૅટ વેધર પ્રમાણે આગામી 36 કલાકમાં ડીસા, પાટણ, સુરેન્દ્રનગર, નવસારી, ડાંગ, સુરત, ભુજ, નલિયા, વડોદરા સહિતના જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે. જોકે, ગુજરાતમા 27 જુલાઈ સુધીમાં […]

Continue Reading

યમુના નદી કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં ઝેરી તત્વો મળ્યા

દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીના કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં જોખમી કક્ષાના ઝેરેલી ઘાતુના તત્વો મળ્યા હતા. આ તત્વોના કારણે માનવીય જીવન જોખમમાં મૂકાઇ જાય છે અને કેન્સરની બીમારી થવાનો પણ ભય રહેલો હોય છે. નેશનલ એનવાર્નમેન્ટલ એન્જીનીયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં દિલ્હીના વિવિધ સૃથળોએ થી ભેગા કરેલા ત્રણ નમુનાઓની તપાસ કરતાં તેમાં […]

Continue Reading

અમેરિકામાં બે દશકા પછી ફરીથી મૃત્યુદંડનો કાયદો અમલી બનશે

અમેરિકામાં છેલ્લાં 20 વર્ષથી કોઈને ય મૃત્યુદંડની સજાનો અમલ કરવામાં આવ્યો નથી, પરંતુ હવે બે દશકા પછી સરકારે પાંચ આરોપીઓને મૃત્યુદંડ આપવાની તૈયારી શરૂ કરી છે. તેનો ભારે વિરોધ પણ ઉઠયો છે. વિપક્ષના ડેમોક્રેટિક સાંસદોએ મૃત્યુદંડનો કાયદો ફરીથી લાગુ ન થાય તેવી માગણી કરી હતી. અમેરિકાના કાયદા વિભાગે ખુંખાર પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાની દિશામાં […]

Continue Reading

જીવનની તમામ મુશ્કેલીઓમાંથી બહાર લાવશે આ ચમત્કારી ઉપાયો

ગ્રહ દશા ખરાબ ચાલતી હોય, જીવનમાં એક પછી એક સમસ્યાઓ જ નડતી હોય તો તેમાંથી બહાર આવવા માટેના કેટલાક ચમત્કારી ઉપાયો અજમાવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવવાથી ધારી સફળતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.ખાસ વાત એ છે કે આ ઉપાયો કરવા માટે વધારે પડતો ખર્ચ કે મહેનત […]

Continue Reading

હોરર ફિલ્મથી જાહ્નવી કપૂર ડિજીટલ ડેબ્યુ કરે તેવી શક્યતા

૦૧૮માં આવેલી ‘લસ્ટ સ્ટોરીઝ’ પછી ફરી એક વખત કરણ જોહર, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ ફરી એક વખત ડિજિટલ શોર્ટ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા છે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે જાહ્નવી કપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. આ દિગ્દર્શકો ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ હવે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ લઇને આવી રહી છે. ફિલ્મના […]

Continue Reading

પાણીનો બગાડ કરશો તો ખેર નથી, દંડની સાથે જેલની સજા પણ મળી શકે.

રાજ્યમાં પીવાના પાણીનો બગાડ, પાણી ચોરી, અનધિકૃત જોડાણ, વિતરણ વ્યવસ્થાને નુકશાન અથવા પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ ને 20 હજાર થી બે લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ગંભીર કિસ્સામાં દંડ અને જેલની સજા બન્ને થઇ શકે છે. રાજ્ય સરકારે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) વિધેયક 2019 ને વિધાનસભામાં […]

Continue Reading

ટીમ ઈન્ડિયાને ક્લિન ચિટ : વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હારની સમીક્ષા નહિ થાય

આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોપ ઓર્ડરના સુપરસ્ટાર બેટ્સમેનોના ફ્લોપ શૉને પરીણામે ભારત ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર ફેંકાયું હતુ. ભારતના હાઈપ્રોફાઈલ બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકા બાદ જાડેજા અને ધોનીએ જોરદાર લડત આપતાં આઘાતમાં સરી પડેલા ભારતીય ચાહકોને જોશમાં લાવી દીધા હતા. આમ છતાં ટીમ ઈન્ડિયા હારી જતા વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતુ. કરોડોની […]

Continue Reading

હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે. તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની […]

Continue Reading