ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

ચોમાસામાં મોટાભાગે લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવા સંક્રમણની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સિઝનમાં હેપટાઈટિસ-ઈ અને એ જેવા ગંભીર સંક્રમણનો ખતરો પણ થઈ શકે છે. આનાથી લીવર સંબંધિતે એક ગંભીર બિમારી થાય છે. દૂષિત પાણી પીવાથી તથા દુષિત ભોજન કે સંક્રમિત જાનવરોનું માંસ ખાવાથી હેપેટાઈટિસ-એ અને ઈ થવાની સંભાવના વધે છે. જાન્યુઆરી 2015થી […]

Continue Reading

ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દા પર મદદ કરવા માટે કહ્યુ હતુ. હું મધ્યસ્થ બનવા માટે તૈયાર છુ. ટ્રમ્પના આ નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ભારતે ક્યારેય પણ […]

Continue Reading

અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને કરી મોતની સજા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાનને દાવો કર્યો છે તે તેણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે. ઈરાનના ગુપ્તચર વિભાગે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સૈન્ય અને પરમાણુ ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

Continue Reading

સાત દિવસથી ટીમ ઈસરોએ રાત-દિવસ જોયા વગર કામ કર્યું છે : ઈસરોના ચેરમેન

પ્રથમ પ્રયાસે ચંદ્રયાન-2 લૉન્ચ થઈ શક્યું ન હતું, માટે ઈસરોના વિજ્ઞાાનીઓ સહિત સૌ કોઈ માયુસ થયા હતા. અલબત્ત એ નિષ્ફળતા ન હતી, પરંતુ ચંદ્રયાન-2ને કોઈ અડચણ ન આવે એટલા માટે છેલ્લી ઘડીએ દુર્ઘટના સે દેર ભલીના હિસાબે મિશન અટકાવી દેવાયું હતુ. એ પછી જો લૉન્ચિંગમાં વાર લાગે તો નવેસરથી ગણતરીઓ કરવી પડે. માટે તુરંત લૉન્ચિંગ […]

Continue Reading

સોનાક્ષી સિંહાનો પોતાના કો-સ્ટાર સાથે ડેટ કર્યાનો દાવો

સોનાક્ષી સિંહાએ કારકિર્દીમાં કોસ્ટાર સાથે ડેટ કરી હોય તેવી ખાસ ચર્ચા નથી. જોકે અભિનેત્રીએ પોતે એક કોસ્ટાર સાથે ડેટ કરી હોવાનુ જણાવીને સહુને ચોંકાવી મૂક્યા છે. ”મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સેલિબ્રિટી સાથે ડેટ કરી છે અને મારી આ લવ અફેયરની કોઇને જાણ જ નથી થવા દીધી. મારા માતા-પિતા ઇચ્છે છે કે, હું કોઇ સુશીલ યુવક […]

Continue Reading

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદનામ કરવાની ધમકી આપી બારડોલીની મહિલાએ દોઢ કરોડની ખંડણી માગી

આર્થિક તંગીથી ત્રસ્ત હોવાથી રાતોરાત લખપતિ થવા મધ્યમ વર્ગની જનતા ટીવી પરની ગુનાખોરી સંબંધિત સિરિયલોમાંથી પ્રેરણા લઈ કેવું દુઃસાહસ કરી બેસે છે તેને ઉજાગર કરતો એક કિસ્સો બારડોલીમાં પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના MLA અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે દોઢ કરોડની ખંડણી માંગતી અને ખંડણી ન આપે તો બદનામ કરી દેવાની અને કુંટુંબીઓને […]

Continue Reading

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ આજે બપોરે 2:43 કલાકે લોન્ચિંગ

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6:43 કલાકે શરૂ થયું છે. 22 જુલાઇના રોજ 2:43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. આંધ્રપ્રધેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થનારા રોકેટની લંબાઇ 44 મીટર છે અને વજન 640 ટન છે. ઇસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેશનના વડા કે.સિવને આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે યાનનું લોન્ચિંગ 15મી જુલાઇ […]

Continue Reading

ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં યામાગુચી સામે સિંધુનો પરાજય

ભારતીય બેડમિંટનની સિલ્વર સ્ટાર પી.વી. સિંધુ ફરી વખત ફાઈનલમાં હારતાં ઈન્ડોનેશિયા ઓપનમાં રનર્સઅપ બની હતી. જકાર્તામાં રમાયેલી ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ ટુર્નામેન્ટની ફાઈનલમાં સિંધુનો જાપાનની ૨૨ વર્ષીય ખેલાડી યામાગુચી સામે ૧૫-૨૧, ૧૬-૨૧થી પરાજય થયો હતો. આ સાથે સિંધુનો ચાલુ વર્ષના પહેલા ટાઈટલનો ઈંતજાર હજુ વધુ લંબાયો છે. સિંધુએ ફાઈનલમાં ૫૧ મિનિટનો સંઘર્ષ કર્યો હતો. જોકે […]

Continue Reading

ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા : કોઈ અમેરિકી અધિકારી આવકારવા ન આવ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાની તેમની પ્રથમ મુલાકાત માટે વોશિંગ્ટન આવી પહોંચ્યા હતા. જોકે, અમેરિકા સાથે તેના સંબંધો એટલી હદે કથળી ગયા છે કે એરપોર્ટ પર પાકિસ્તાની વડાપ્રધાનને આવકારવા માટે અમેરિકાના કોઈ અધિકારી પણ હાજર રહ્યા નહોતા. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાકિસ્તાન દૂતાવાસના કેટલાક અધિકારીઓ ત્યાં હાજર હતા. ઈમરાન ખાન સોમવારે […]

Continue Reading

વડોદરા : ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

ડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે હાલોલ – વડોદરા તરફથી જઇ રહેલી એક એસ એક્સ ફોર ગાડીમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક એસ એક્સ ફોર ગાડી નંબર જી જે – ૦૧ – કે એન – […]

Continue Reading