સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મના શૂટિંગ વખતે હાઇ સિક્યોરિટીની વ્યવસ્થા

સલમાન ખાન અને આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શા અલ્લાહ’મા કરવાના છે. આ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ થઇ રહી છે. આ માટે ત્રણ લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યા છે. સલમાન અને આલિયાની લોકપ્રિયાતને જોતા શૂટિંગ કરવું સરળ નથી. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને ભણશાલીએ હાઇસિક્યોરિટીની ઘોષણા કરી છે. ઉત્તર ભારતમાં વારાણસી લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યું છે. […]

Continue Reading

નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ન્યૂ ઈન્ડિયાનું બજેટ

નોકરી, રોજગાર, કૃષિ, કમજોર ચોમાસું અને બુનિયાદી વિકાસની ચિંતાની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં જનરલ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવ્યા બાદ બનેલ નરેન્દ્ર મોદી સરકાર 2.0નું આ પહેલું બજેટ છે. આ બજેટ સામે પીએ એમ મોદી સામે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાને પૂરું કરવા માટે આકરાં પગલાં ઉઠાવવાનો પડકાર છે. નરેન્દ્ર મોદી […]

Continue Reading

કાશ્મીરના યુવકોને બરબાદ કરતા અલગાવવાદીઓએ સંતાનોને તો કરી દીધા વિદેશમાં સેટલ

અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓની સામે અલગાવવાદીઓના સાચા ચહેરાને બેનકાબ કરવાની યોજના બનાવી છે. ખીણમાં શાળાના બાળકો સામે પથ્થરમારો કરવા, આતંકીઓના માર્યા જવા પર શાળાને સળગાવવા અને હડતાળ કરીને સ્કુલ બંધ કરાવનાર અલગાવવાદીઓ ખુદ પોતાના બાળકોને વિદેશમાં ભણાવે છે. આ નેતાઓમાં આશિયા અંદ્રાબીથી લઇને મીરવાઇઝ ઉમર ફારૂક સુધી દરેક શામેલ છે. નિસાર હુશૈન(વહીદત-એ-ઇસ્લામી) […]

Continue Reading

હવે કોંગ્રેસના નેતાએ અધિકારી સાથે કરી મારપીટ, એન્જીનિયરને કિચડથી નવડાવ્યો

સિંધુદુર્ગના કણકવલી શહેરમાં જવા માટેના પુલના બાંધકામને લીધે ફેલાયેલો કીચડ તથા રસ્તા પર પડેલા ખાડાના મામલે આજે વિધાનસભ્ય નિતેશ રાણેએ ડેપ્યુટી એન્જિનિયર પર કીચડ ભરેલી બાલકી તૂટીને તેમને નવડાવી દીધા એટલું જ નહિ પુલ પર તેને બાંધી દીધો હતો. આ ઘટના બદલ કણકવલી પોલીસે નિતેશ રાણેને તેમના નિવાસસ્થાનેથી પાંચ કલાકમાં ધરપકડ કરી હતી. ઉશ્કેરાયેલા લોકપ્રતિનિધિના […]

Continue Reading

આ કારણે ઘટે છે કામેચ્છા, આ થેરાપી છે ઉપાય

લિબિડો કામેચ્છા વધારનાર હાર્મોન છે અને એની ઉણપ હોય તેવા લોકોની કામેચ્છા ઘટી જાય છે. જો તમારામાં પણ અચાનક કામેચ્છઆ ઘટી જાય તો કેટલીક અલ્ટરનેટિવ થેરપીનો ઉપયોગ કરો. આમાં એક્યુપ્રેશર પોઈન્ટનો ઉપયોગ સૌથી લાભદાયી હોય છે. લિબિડો વધારવા માટે ખાસ એક્યુપ્રેશનર પોઈન્ટને દબાવવાથી લાભ થાય છે. ચાઈનીઝ થેરપી એક્યુપ્રેશર પોઈન્ટ ઘણી બીમારાઓમાં સારવાર તરીકે ઉપયોગમાં […]

Continue Reading

‘ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં દિશા વકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળ

‘ઊલ્ટા ચશ્મા’માંથી દયાનું પાત્ર લાંબા સમયથી ગાયબ છે. દિશા વકાણી માતા બન્યા બાદ આ સીરિયલમાં પાછી ફરવાની મુડમાં નથી. કહેવાય છે કે, દિશાના પતિએ નિર્માતા સાથે દિશાને પરત લેવા માટે આકરી શરતો મુકી હતી જે નિર્માતાને યોગ્ય લાગી નહોતી. છતાં નિર્માતાએ દિશા સીરિયલમાં પાછી ફરે તે માટે લાંબ ાસમય સુધી રાહ જોઇ હતી.હવે આ પાત્ર […]

Continue Reading

ઈંગ્લેન્ડ સેમિ ફાઈનલમાં

બેરસ્ટોની ૧૦૬ રનની ઈનિંગ તેમજ રોય (૬૦) સાથેની ૧૨૩ રનની ઓપનિંગ ભાગીદારી બાદ માર્ક વૂડની ૩૪ રનની ૩ વિકેટની મદદથી ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ૧૧૯ રનથી હરાવીને વટ કે સાથે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જીતવા માટેના ૩૦૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ૧૮૬ રનમાં જ ખખડી ગઈ હતી. સતત બીજી મેચમાં સદી […]

Continue Reading

ગુજરાત માટે આગામી 3 દિવસ ખુબ જ ભારે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છને આંશિક રીતે બાદ કરતા વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂલાઇએ રાજ્યમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં […]

Continue Reading

મગની દાળ અને પાલકના પુડલા છે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

મગની દાળ અને પાલકના ઉપયોગથી બનતા આ પુડલા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌથી સૌ કોઈને ભાવશે. જો કે ખાસ વાત એ પણ છે કે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તેથી સવારનો નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો ચાલો નોંધી લો તેની રીત. સામગ્રી […]

Continue Reading

અમેરિકી સંસદે ભારતને આપ્યો ખાસ દરજ્જો

અમેરિકી સંસદે ભારતને નાટો દેશોની સમકક્ષ દરજ્જો આપનારા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે સંરક્ષણ સંબંધોના મામલે અમેરિકા ભારતની સાથે નાટોના સહયોગી દેશોની જેમ ડીલ કરશે. આગામી નાણાકીય વર્ષ 2020 માટે નેશનલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન એક્ટને અમેરિકી સેનેટને ગત સપ્તાહ મંજૂરી આપવામા આવી હતી. આ પ્રકારે આ બિલમાં સંશોધન પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે. સેનેટર જોન […]

Continue Reading