પરિણીતિ પણ ચાલી હોલિવૂડમાં ડગ માંડવા, કરી રહી છે આ એક્ટ્રેસની રિમેકમાં કામ

એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ હોલિવૂડની થ્રિલર આધારિત રિમેક છે. ધ ગર્લ ઓન ધ ટ્રેન નામની ફિલ્મમાં લીડ કેરેક્ટર એમિલી બ્લંટે રોલ કર્યો હતો. પરિણીતીએ તેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેની એમિલી બ્લંટ સાથે તુલના થઈ શકે છે. તે કહે છે કે હું બહુ લકી છું કે મને […]

Continue Reading

આ જ બાકી હતું! વિરાટ કોહલીનો Video જોઇને બેટિંગ શીખી રહ્યો છે આ પાકિસ્તાની ખેલાડી

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઉબરતા સ્ટાર બેટ્સમેન બાબર આઝમે મોટો ખુલાસો કર્યો છે. બાબરે કહ્યું કે તે બેટ્સમેનમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે. રવિવારે થનારા આ મુકાબલા પહેલાં બાબરે જણાવ્યું કે તે વિરાટ કોહલીનો વીડિયો જોઇને પોતાની બેટિંગ મજબૂત કરી રહ્યો છે. મેચના તણાવ અને દબાણ વચ્ચે […]

Continue Reading

વાયુ / વાવાઝોડાએ ફરી દિશા બદલતાં કચ્છમાં ત્રાટકવાનો ભય, હવામાન વિભાગે કરી આગાહી

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક પછી વાયુ વાવાઝોડું ફરી કચ્છના સમુદ્ર કિનારે પહોંચશે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ […]

Continue Reading

વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લેન્ડની રોમાંચક જીત, જો રૂટની સદી

ઇંગ્લેન્ડે શુક્રવારે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં ધ રોઝ બાઉલ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝને ૪૪.૪ ઓવરમાં ૨૧૨ રનમાં ઓલ આઉટ કરી દીધું અને આ સરળ ટાર્ગેટને યજમાન ટીમ ઇંગ્લેન્ડે ૩૩.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. ઇંગ્લેન્ડ માટે જો રૂટે […]

Continue Reading

ફક્ત 500 રૂપિયા લઇને દિશા પટાણી મુંબઇ આવી હતી

દિશા પટાણીએ ૧૩મી જુને પોતાનો ૨૬મો જન્મદિવસ ઊજવ્યો હતો. ટાઇગરની ગર્લફ્રેન્ડ હંમેશા પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તે આદિત્ય ઠાકરે સાથે પણ જોવા મળી હતી. જોકે તે અને ટાઇગર એકબીજાની કંપનીમાં ખુશ છે. દિશાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે અભિનયની એટલી બધી ઘેલછા હતી કે તેણે શિક્ષણને અધવચ્ચેથી જ તિલાંજલી આપી […]

Continue Reading

બજેટ પહેલા નિર્મલા સીતારામને બોલાવી મીટિંગ, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ સહિતના ટેકેદારોએ બજેટ પહેલાં આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારામન સાથે બેઠક યોજી હતી. આ મીટિંગમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બજેટની પ્રી-પરામર્શ મીટિંગ પછી, SBIના અધ્યક્ષ રજનીશ કુમારે જણાવ્યું હતું કે આ મીટિંગમાં ઘણા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ અને ટેક્સ […]

Continue Reading

તૂટી પડેલા AN-32 વિમાનના તમામ 13 મુસાફરોના મૃતદેહ મળ્યા : વાયુસેના

ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન તૂટી પડયું હતું તે પછી તેનો કાટમાળ મળી આવ્યો હતો. આખરે તેમાં સવાર તમામ મુસાફરોના મૃતદેહ પણ મળી આવ્યા હોવાની જાહેરાત ભારતીય વાયુસેનાએ કરી હતી. તેમાં સાત અધિકારી અને ૭ એરમેનનો સમાવેશ થાય છે. અકસ્માતગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ ૧૩ મુસાફરોના મૃતદેહ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યાની જાહેરાત વાયુસેનાએ કરી હતી. […]

Continue Reading

પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ, દૂધના વિચારી પણ ન શકાય તેટલા ભાવ

આર્થિક તંગી સામે લડી રહેલ પાડોશી દેશ પાકિસ્તાની આર્થિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. પાકિસ્તાનનું દેવું 10 વર્ષમાં જ 6 હજાર અબજ રૂપિયાથી વધીને 30 હજાર અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 30 જૂન સુધી બેનામી સંપતિના ખુલાસાની ચેતવણી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો 30 જૂન સુધી […]

Continue Reading

ડિસેમ્બર સુધી અમિત શાહ જ સંભાળશે BJP અધ્યક્ષ પદની કમાન

ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ હોવાના કારણે પાર્ટી કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પાર્ટીના નવા અધ્યક્ષને લઇને અટકળો તેજ બની ગઇ હતી. જો કે ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 50 ટકા રાજ્યના સંગઠનની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ સંભાવના છે. […]

Continue Reading

‘હાર્દિકને માત્ર હોટેલની ખબર છે કે જ્યાં સીડી બનાવવી શક્ય છે’, એક ટ્વીટ પર લોકોએ કર્યો ટ્રોલ

ભારતીય વાયુસેનાના ગુમ થયેલા એએન-૩૨ વિમાનનો કાટમાળ અરૂણાચલના સિયાંગમાં મળી આવ્યો છે, જોકે કોંગ્રેસમાં જોડાયેલા અને પોતાનું અસત્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહેલા હાર્દિક પટેલે કંઈ જાણ્યા-સમજ્યા વિના ફિલ્મી સ્ટાઈલમાં એવું ટ્વિટ કર્યું હતું કે, ‘ચીન મુર્દાબાદ થા ઓર મુર્દાબાદ રહેગા. ચીન હમારા વિમાન ઓર જવાન વાપિસ કરે. મોદી સાહબ ચિંતા મત કરો, હમ સબ […]

Continue Reading