અયોધ્યા જમીન વિવાદની સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો : ચીફ જસ્ટિસ ગોગોઈ
અયોધ્યામાં રામ મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે મધ્યસ્થાના પ્રયાસને લઈને કેસની સુનાવણીને રોકવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સુનાવણીની સાથે જ સમાંતર રૂપે મધ્યસ્થીના પ્રયાસો ચાલુ રાખી શકાય છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને જમીન વિવાદના કેસમાં સુનાવણી પૂર્ણ કરવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ડેડલાઈન નિર્ધારિત કરી દીધી છે. […]
Continue Reading
