31 ઓક્ટો. સુધીમાં ગાંધીનગર જિલ્લાના તમામ ઘરોમાં પીવાનું પાણી પૂરું પાડોઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત મુલાકાત દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્ર(ગાંધીનગર લોકસભા બેઠક)માં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી. અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ ‘દિશા’ બેઠકમાં ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓ જેમકે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરે યોજનાઓના કાર્યોમાં થયેલી પ્રગતિ […]

Continue Reading

બે વર્ષમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન જેવી ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે: મુકેશ અંબાણી

આજે ગુરુવારે પંડિત દીનદયાલ ઉપાદ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટી (PDPU)ના 7માં પદવીદાન કાર્યક્રમમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, બે વર્ષથી પણ ઓછા ગાળામાં ભારત મોબાઇલ ઇન્ટરનેટ ડેટાના વપરાશમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોચી ગયું છે. આગામી 24 મહિનામાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT), બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ચોથી […]

Continue Reading

જજે નિર્ણયમાં લખ્યું- ભ્રષ્ટ જજની ટીમને હાઈકોર્ટનું સંરક્ષણ; 11 જજની બેન્ચે આદેશ સસ્પેન્ડ કર્યો

પટના હાઈકોર્ટના સિનીયર જજ જસ્ટિસ રાકેશ કુમારના એક નિર્ણયને ગુરુવારે 11 જજની બેંચે સસ્પેન્ડ કરી દીધો છે. જસ્ટિસ કુમારે એક નિર્ણયમાં લખ્યું હતું કે, લાગે છે કે હાઈકોર્ટ પ્રશાસન જ ભ્રષ્ટ ન્યાયિક અધિકારીઓને સંરક્ષણ આપે છે. ચીફ જસ્ટિસ એપી શાહની 11 સભ્યોની બેંચે કહ્યું કે, આ આદેશથી ન્યાયપાલિકાની છબી ખરડાઈ છે. બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ […]

Continue Reading

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ માટેની ટીમ જાહેર, હાર્દિક પંડ્યાની વાપસી, ધોની વર્લ્ડકપ પછી સતત બીજી સીરિઝમાં નહીં રમે

હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લે 2019ના વર્લ્ડ કપમાં રમનાર 25 વર્ષીય ઓલરાઉન્ડરને વેસ્ટ ઇન્ડીઝના ચાલુ પ્રવાસમાં આરામ અપાયો હતો. વર્લ્ડ કપના અંતે બે મહિનાનો બ્રેક લેનાર એમ.એસ. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ભાવિ અંગેની અનિશ્ચિતતા વધારી છે. તે અત્યારે અમેરિકામાં ચેન્નાઇ સુપરકિંગ્સના પ્રમોશનલ ઇવેન્ટમાં […]

Continue Reading

ભારતે રશિયાને S-400 ડિફેન્સ સિસ્ટમનું એડવાન્સ પેમેન્ટ કર્યું, આવતા વર્ષે પહેલી ડિલિવરી મળશે

ભારતે રશિયાને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે એડવાન્સ પેમેન્ટ કરી દીધું છે. હવે ભારતને આ સિસ્ટમની પહેલી ડિલિવરી આવતા વર્ષે મળી જશે. આવનારા 6 વર્ષોમાં રશિયા ભારતને દરેક ડિફેન્સ સિસ્ટમ સોંપી દેશે. રશિયાની ન્યૂઝ એજન્સીએ ગુરુવારે આ વાતની જાણકારી આપી હતી. આ રિપોર્ટ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરના તાજેતરના મોસ્કો પ્રવાસ બાદ સામે આવી છે. અહીં […]

Continue Reading

કલમ 370 : સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ ઓક્ટોબરમાં સુનાવણી કરશે, કેન્દ્રને નોટિસ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ અરજીઓ મોકલી આપતા હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તમામ અરજીઓ પર સુનાવણી થશે. હાલમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ અયોધ્યા કેસ પર સુનાવણી કરી રહી […]

Continue Reading

યુનિફોર્મમાં IPS અધિકારીએ CM મમતા બેનરજીને પગે લાગીને પોલીસનું સન્માન હણી નાખ્યું

પ.બંગાળના દીઘાથી એક વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક IPS અધિકારી યુનિફોર્મમાં મુખ્યમંત્રી બેનર્જીને પગે લાગે છે. બંગાળના CM એક પછી એક IPS ઓફિસરને કેક ખવડાવતાં હતાં. અહીં પશ્ચિમ રેન્જના IG રાજીવ મિશ્રાને મમતાએ કેક ખવડાવી કે તરત ત્યાં બેસેલા મમતા બેનર્જીને તેઓ પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે […]

Continue Reading

આવતીકાલથી અમદાવાદમાં 18 ઈલેક્ટ્રિક બસ દોડશે, ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે

મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ.દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આવતીકાલે(29 ઓગસ્ટ)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરશે. લોકાર્પણ બાદ 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. બેટરીમાં આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થશે કેન્દ્ર અને ગુજરાત સરકાર […]

Continue Reading

કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય, શેરડી ઉગાડતા ખેડૂતોને સબ્સિડી, કોલ માઇનિંગમાં 100 ટકા FDI ને મંજૂરી

નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ થતા મંત્રીઓ અત્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. લાઇવ અપડેટ માટે તમે દિવ્યભાસ્કર.કોમ સાથે જોડાયેલા રહો. નીચે પ્રમાણેની અમુક મુખ્ય જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે સંબોધન કર્યું હતું. 15 હજાર 700 નવા ડોક્ટરોની ભરતી થશે 75 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે […]

Continue Reading

કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય, 50 હજાર લોકોને સરકારી નોકરીઓ આપવામાં આવશે: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે પત્રકાર પરિષદ સંબોધી રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી હતી. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુકે, પાછલાં 24 દિવસોમાં જમ્મૂ-કાશ્મીરમાં એક પણ વ્યક્તિનો પણ જીવ ગયો નથી. તેમણે કહ્યુ હતુકે, અમારુ ફોકસ જમ્મૂ-કાશ્મીરની કાયદો વ્યવસ્થા છે અને અમે તેમાં સફળ રહ્યા છીએ. રાજ્યપાલે માહિતી આપી કે રાજ્યમાંથી 370 હટાવ્યાં બાદ શાંતિનનો માહોલ […]

Continue Reading