ગૃહ મંત્રી અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરનાં પ્રવાસે, વિપક્ષી પાર્ટીઓમાં ફફડાટ ફેલાયો

વર્તમાન પરિસ્થિતિની વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી સપ્તાહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઇ શકે છે. તેમનો આ પ્રવાસ ઘણો મહત્વનો મનાઇ રહ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર એલાન નથી થયું કે અમિત શાહનો પ્રવાસ કેટલા દિવસનો હશે. પરંતુ મનાઇ રહ્યું છે કે તેઓ બે દિવસ સુધી ત્યાં રોકાણ કરી શકે છે. આ દરમિયાન તેઓ […]

Continue Reading

ફૂટબોલર મેસી પર ઇન્ટરનેશનલ મેચોમાં 3 મહિનાનો પ્રતિબંધ, દક્ષિણ અમેરિકન ફૂટબોલ સંઘને ભ્રષ્ટાચારી કહ્યું હતું

આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસી પર દક્ષિણ અમેરિકન ફૂટબોલ કન્ફેડરેશને ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન તે ઇન્ટરનેશનલ મેચ રમશે નહીં. જોકે મેસી સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે રમી શકે છે. મેસીએ ગયા મહિને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં કન્ફેડરેશન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. મેસીને 34.83 લાખ રૂપિયાનો દંડ પણ થયો છે. મેસી અને આર્જેન્ટિના નિર્ણય […]

Continue Reading

SBIના નફામાં ઘટાડો, ચેરમેન રજનીશ કુમાર ભગવાનની શરણે

દેશની સૌથી મોટી સરકારી બેન્કના ચેરમેન રજનીશ કુમારે બેન્કના આગામી સમયને ભગવાન ભરોસે છોડ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમયગાળામાં બેન્કને ફાયદો થયો છે, પરંતુ બેન્કની આશા મુજબ નથી થયો અને તેનાથી ખૂબ જ ઓછો થયો છે. બેન્કની બગડતી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચેરમેન રજનીશ કુમાર હવે ભગવાનની શરણમાં આવ્યા છે. તેઓ જણાવે છે […]

Continue Reading

જર્મનીના હેમ્બર્ગમાં 7663 કરોડનું કોકેઈન જપ્ત કરાયું

જર્મની કસ્ટમ અધિકારીઓએ 4.5 ટનનો કોકેઈનનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક શિપિંગ કન્ટેનરમાં સોયાબીન્સ તરીકે આ કોકેઈનને 200 બ્લેક સ્પોર્ટ્સ બેગમાં લઈ જવાતું હતું. જેની કિંમત 7663 કરોડ રુપિયા જેટલી થાય છે. જર્મનીમાં જપ્ત કરાયેલ કોકેઈનનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો જથ્થો છે. કોકેઈનનો આ જથ્થો સોયાબીન્સ તરીકે લઈ જવાતો હતો અને તેને […]

Continue Reading

કાશ્મીર છોડવાની એડવાયઝરી પર શ્રદ્ધાળુઓ અને પર્યટકો અટવાયા, ભાડા દર આસમાને પહોંચ્યા

અમરનાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને વહેલી તકે કાશ્મીર છોડવાની સરકારી સલાહની સીધી અસર શ્રદ્ધાળુઓ અને પર્યટકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. શ્રીનગરથી ઉડતી બધી જ ફ્લાઇટોના ભાડા હવે આસમાને પહોંચ્યા છે. શ્રીનગરથી જમ્મુ, દિલ્હી કે અન્ય સ્થળો માટે શનિવાર અને રવિવારની તમામ ફ્લાઇટ્સની ટિકિટો બુક થઇ ગઇ હતી અને જે સીટો બાકી છે તેના માટે […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કાંડ: આરોપી ધારાસભ્યની પુછપરછ કરવા સીતારપુર જેલ પહોંચી CBI

ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં તપાસ કરનારી CBI ટીમ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુછપરછ કરવા સીતાપુર જેલ પહોંચી. CBI ટીમમાં ચાર ઑફિસર હાજર રહ્યા. આ અગાઉ એજન્સીએ પીડિતાના પરિવારનું નિવેદન લીધું હતું. આ અગાઉ CBI અને કેન્દ્રીય ફોરેન્સિક ટીમ એક વખત ફરી ઘટનાસ્થળે પહોંચી હતી અને નજીકથી નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સર્વિલાંસ અને SOGની ટીમ […]

Continue Reading

જમ્મુ કશ્મીરમાં ભારે ડર અને અફવા, જીવનજરૂરી ચીજવસ્તુ માટે લોકોની દોડાદોડ

જમ્મુ કશ્મીરમાં કેન્દ્ર સરકારે મોકલેલી વધારાના સિક્યોરિટી કુમક અને અમરનાથ તેમજ વૈષ્ણો દેવી યાત્રા મોકૂફ રાખીને પર્યટકોને તરત બહાર નીકળી જવાની તાકીદ કરાતાં ડરનું વાતાવરણ સર્જાયું હતું. જાતજાતની વાતો વહેતી થઇ હતી. સ્થાનિક પ્રજા એટલી ડરી ગઇ હતી કે પેટ્રોલ પંપ, એટીએમ અને જીવનજરૂરી ચીજોની દુકાનો પર લાંબી લાંબી કતાર લાગી હતી. લોકો જીવન જરૂરી […]

Continue Reading

સુરત: ઓલપાડમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 12 ઈંચ વરસાદ, પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય […]

Continue Reading

વર્લ્ડકપ પછી બાંગરે પહેલીવાર મૌન તોડ્યું, કહ્યું- ધોનીને 7 નંબર ઉપર ઉતારવાનો નિર્ણય મારા એકલાનો ન હતો

વર્લ્ડકપ દરમિયાન ધોનીને ચોથા કે પાંચમાં નંબરે ઉતારવાની જગ્યાએ સાતમાં નંબર પર ઉતારવા અંગે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે ચુપ્પી તોડી છે. બાંગરે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ટીમની સહમતિથી નિર્ણય કરાયોઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બાંગરે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ટીમમાં દરેક મેમ્બરની સહમતીથી […]

Continue Reading

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે

અમદાવાદ: હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં […]

Continue Reading