અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારણ કર્યો કેસરિયો ખેસ,જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી અટકળો ચાલી હતી કે ક્યારે ભાજપમાં જોડાશે? અને આજે ગુરુવારના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને અટકળોનો અંત આવ્યો છે.કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ […]

Continue Reading

સરકારે Tiktok અને Heloને મોકલી નોટીસ, 21 પ્રશ્નોના જવાબ ન આપ્યા તો લાગશે બેન

સરકારે ચીની સોશિયલ મીડિયા એપ ટિકટૉક, હેલોને નોટીસ ફટકારી છે. સરકારે આ એપથી 21 પ્રશ્ન પૂછ્યા અને કહ્યુ કે જો આનો વ્યવસ્થિત જવાબ મળ્યો નહીં તો આને બેન કરી દેવાશે. અગાઉ RSS સાથે જોડાયેલા સંગઠને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટિકટૉક અને હેલો જેવી સોશ્યલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમનો આરોપ હતો […]

Continue Reading

જેવું કરો તેવું ભરો: ગૌતમ ગંભીરે ધોનીને તેના એ નિર્ણયની અપાવી યાદ, કર્યો સૌથી મોટો ધડાકો

વર્લ્ડ કપ બાદ અત્યારે સૌથી વધારે ચર્ચા મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસને લઇને ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય ટીમનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે પણ ધોનીને લઇને મોટું નિવેદન આપી દીધું છે. એક વાત-ચીત દરમિયાન ગંભીરે કહ્યું કે, “ધોનીએ વર્ષ 2012માં જ આ નિર્ણય લઇ લીધો હતો કે હું, સેહવાગ અને સચિન 2015માં થનારો વર્લ્ડ […]

Continue Reading

ધોની ભારત પરત ફરતા જ લેવાયો ચોંકાવનારો નિર્ણય, વેસ્ટઇન્ડીઝ માટે ટીમની પસંદગી ટળી

વેસ્ટઇન્ડીઝનાં પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમ માટે શુક્રવારનાં ખેલાડીઓની પસંદગી થવાની હતી, પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે તેને આગળ વધારી દેવામાં આવ્યું છે. વેસ્ટઇન્ડીઝ પ્રવાસે ભારતે 3 વન ડે, 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે 19 તારીખે ભારતીય ટીમની જાહેરાત કરવાની હતી તેને કેમ ટાળી […]

Continue Reading

ગ્રેટ પોલિટિકલ સર્કસઃ બીજેપીનું રાત્રિરોકાણ, રાજ્યપાલે CMને કહ્યું- બહુમત સાબિત કરો

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર રહેશે કે જશે, તેના પર તમામની નજરો લાગેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું નાટક રાજ્યમાં જોર પકડી રહ્યું છે. વિધાનસભાના સ્પીકરે પહેલાં વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો હતો, પણ સાંજ થતાં થતાં સદનને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. તેના પર બીજેપી ભડકી ગઈ હતી. કર્ણાટકના રાજ્યપાલ […]

Continue Reading

વડોદરાઃ આરોપીને માર ન મારવા PSIએ માગી 35 હજારની લાંચ

ફરીદ ખાન, વડોદરાઃસમાજમાં ગુનો કરનાર અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની અટકાટત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, અહીં તેની સાથે આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવવામાં આવે છે, પરંતુ કેટલાક લાંચિયા પોલીસ અધિકારીઓના કારણે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ઘર જેવો અનુભવ થાય છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. અહીં એક PSI દ્વારા […]

Continue Reading

ઈઝરાયેલ ભારતીય નેવીને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ આપશે

ઈઝરાયેલની સરકારે ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’(આઈએઆઈ)એ બુધવારે કહ્યું કે, એમણે ભારતીય નૌકાદળ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને પૂરક નેવલ મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ(એમઆરએસએએમ) પ્રણાલી ઉપલબ્ધ કરાવવા માટે પાંચ કરોડ અમેરિકી ડોલરની ડીલ કરી છે. આ કરાર પર હસ્તાક્ષર આ સપ્તાહમાં કરાયા છે અને એ અનુસાર ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ એર ડિફેન્સ સિસ્ટમ માટે પુરક સિસ્ટમ આપશે. ઈઝરાયેલની કંપની […]

Continue Reading

પાકિસ્તાનનો દેખાવ છે ધરપકડ, હજુ પણ હાફિઝના 10 કમાન્ડર ચલાવી રહ્યા છે આતંકવાદી કેમ્પ

પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માત્ર એક દેખાવો છે. ગુપ્ત સૂત્રોની માહિતી મુજબ, પાકિસ્તાન અત્યારે 500 આતંકીઓને અફઘાન બોર્ડર બાજુ મોકલી રહ્યું છે. આ ધરપકડ પહેલા હાફિઝ સૈયદના ટોપ 10 કમાન્ડરને પણ અફઘાન બોર્ડરના ટેરર કેમ્પમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. હાફિઝના આ કમાન્ડર અફઘાનિસ્તાનના ખોસ્ત,કુનાર અને […]

Continue Reading

ભાજપ સરકાર કર્મચારીઓની જેમ મંત્રીઓની ભરતી પણ આઉટસોર્સિંગથી જ કરે છે

વિધાનસભાગૃહમાં આજે બપોરે પ્રશ્નોત્તરીકાળ પૂરો થયા બાદ બજેટના જુદા જુદા ડિપાર્ટમેન્ટની માગણીઓ પરની ચર્ચા હતી. જેમાં ભાગ લેતા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે જોરદાર બેટિંગ કરી હતી અને સરકારના કહેવાતા ગુજરાત મોડેલ ની પોલ ખોલી હતી દેવાય ચાલુ હતું કે સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનું હૃદય છે પરંતુ ૩૧૩ ના […]

Continue Reading

કુલભૂષણ જાધવ મામલે ભારતની મોટી જીત, ICJએ ફાંસી પર રોક લગાવી

નેધરલેન્ડના હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)માં આજે પાકિસ્તાનમાં બંધ ભારતના કુલભૂષણ જાધવ મામલે સુનવણી થઇ. ICJમાં ભારતની મોટી જીત થઇ છે. ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. સાથે જ જાધવને કાઉસલર એક્સેસની સુવિધા મળશે. કોર્ટે 15-1થી ભારતની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો. ICJના લીગલ એડવાઇઝરે ટ્વીટ કરી કહ્યું કે, જાધવને કાઉન્સલર એક્સેસ મળશે. […]

Continue Reading