NIA બિલ 2019 રાજ્યસભામાં પસાર; દેશના એક-એક ઈંચમાં રહેતા ઘૂસણખોરોને દેશમાંથી બહાર કઢાશે- શાહ
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે NIA સંશોધન બિલ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે બિલ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યું છે. આ પહેલાં બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને વધારે અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરીશુ: અમિત શાહ રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું […]
Continue Reading
