થોડા જ વરસાદમાં મુંબઈ થયું પાણી-પાણી: ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે વ્હેલી સવારથી જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વરસાદના કારણે મુંબઈના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે મુંબઈનું તાપમાન 27 ડિગ્રીની આસપાર પહોંચી ગયું છે. મુંબઈમાં આજે સવારથી પડી રહેલા […]

Continue Reading

ભારતે બેલિસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ, દુશ્મનો પર કરશે વાર

સંરક્ષણ ક્ષેત્રે ભારતે એક પગલું આગળ વધાર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC)એ નાઈટ-ફાયરિંગ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓડિશાના કિનારે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં તમામ બેલિસ્ટિક મિસાઇલ્સને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.અગાઉ 12 મી જૂને ભારત સફળતાપૂર્વક ટેક્નોલૉજી પ્રદર્શન મિસાઈલ વાહન શરૂ કર્યું હતું. આ લોંચ ભવિષ્યના મિશનમાં ઘણી […]

Continue Reading

આદિત્ય પંચોલી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ,નશાનો ડોઝ આપીને કરતાં હતો અભિનેત્રીનું યૌન શોષણ

એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ કરાયો છે. અભિનેત્રી સાથે આદિત્ય લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે કોઇ વાતે તકરાર ચાલી રહી છે. પોલીસે આરોપી આદિત્ય પંચોલી પર આઇપીસી એક્ટ 376, 328, 384, 341, 342, 323, 506 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. દાખલ […]

Continue Reading

આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી, ભોપાલમાં થશે સુનવણી

નગર નિગમના અધિકારીની બેટિંગથી ધોલાઇ કરવાના મામલે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી છે અને હવે આ મામલાની સુનવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થશે. એડિશનલ સેશન જજે અરજી ફગાવવા પાછળ ક્ષેત્રીય અધિકારથી બહારનો મામલો હોવાની દલીલ કરી. ભોપાલની વિશેષ કોર્ટમાં મધ્યપ્રદેશના ધારાસભ્યો અને સાંસદો સાથે જોડાયેલા મામલાની સુનવણી થયા છે. નગર નિગમના એક ભવન […]

Continue Reading

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફરીથી તબિયત લથડી : વિધાનસભા સત્રમાં પણ હાજર નહીં રહે

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ફરીથી લથડી છે. અગાઉ તેમને ન્યુમોનિયા થયો હતો. ત્યાર બાદ તેમને હાર્ટમાં પણ તકલીફ ઉભી થઇ હતી. મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમને લઇ જવાયા હતા જ્યાં તેમની નળીમાં બ્લોકેજ આવ્યું હતું. હાર્ટ સર્જનોઓએ તેમના પર બાયપાસ સર્જીરી કરી હતી. તેમજ ઇન્ફેક્શન દુર કરવાની સારવાર પણ આપી હતી. મુંબઇની હોસ્પિટલમાં લાંબા […]

Continue Reading

જાપાનમાં વડાપ્રધાન મોદીના ભાષણ બાદ લાગ્યા ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને તેમણે સંબોધિત કર્યાં. તેમણે કહ્યું કે, હું તમારા આ પ્રેમ માટે ખૂબ આભારી છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 7 મહિના બાદ ફરી એકવાર અહીં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ એક સંયોગ છે કે, અગાઉ જ્યારે જાપાન આવ્યો […]

Continue Reading

ભારતીય બોલરોના તરખાટ સામે વેસ્ટઇન્ડિઝ પરાસ્ત, ભારતની 125 રને જીત

ભારતીય ટીમે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રનથી હરાવ્યુ. આ સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ સાથે જ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાનો અજેય સીલસિલો જાળવી રાખતા સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે મજબૂતીથી આગળ વધી છે. વેસ્ટ ઇન્ડીઝ […]

Continue Reading

હાઈકોર્ટની ગુજરાત સરકારને ફટકાર, કહ્યું- પુરતી પ્રાથમિક શાળાઓ અને ક્લાસરૂમ જરૂરી છે પછી CCTV

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 16000 ઓરડાઓની ઘટ છે અને રાજ્ય સરકાર શાળાઓમાં સીસીટીવી લગાવવા જઈ રહી છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી કહ્યું કે, સ્કૂલોમાં માત્ર સીસીટીવી લગાવવાનો મુદ્દો નથી, બાળકોના ભણતર માટે પુરતી પ્રાથમિક શાળાઓ અને શાળાઓમાં પુરતા ક્લાસરૂમ પણ જરૂરી છે અને ત્યારબાદ સીસીટીવીનો મુદ્દો આવે છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા […]

Continue Reading

ગીરમાં ત્રણ સિંહના મોત મામલે ખુલાસો, કૃમિને કારણે ત્રણેય સિંહોના મોત થયા, 6 સિંહ દેખરેખ હેઠળ

છેલ્લા એક વર્ષથી વિશ્વમાં એક માત્ર એશિયાટિક લાયન ધરાવતા ગુજરાતના ગીરમાં સતત સિંહોના મોત થઈ રહ્યા છે, ત્યારે 10 દિવસ પહેલા મેંદરડાનાં કેરંભા વિસ્તારના ગડકબારી જંગલમાં થયેલા ત્રણ સિંહના થયેલા મોત મામલે નવો ખુલાસો થયો છે. વન વિભાગે ત્રણ સિંહોના મોતની પુષ્ટી કરી ત્રણેય સિંહના કૃમિને કારણે મોત થયો હોવાનો ખુલાસો કર્યો છે. જેને પગલે […]

Continue Reading

ભારતને ક્રૂડનો જરુરી જથ્થો અમેરિકા પૂરો પાડશે: માઇક પોમ્પિઓ

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બુધવારે ભારતને ક્રૂડ ઓઇલ પુરૂ પાડવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત દેશે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી, જેથી હવે વોશિંગ્ટન ભારતને તેલની ખપત પૂરી પાડશે. સરકારી આંકડાઓ મુજબ ભારત […]

Continue Reading