7 મહિનામાં RBIને બીજો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ 7 મહિનામાં બીજી વખત છે જ્યારે આરબીઆઇના કોઇ ઉચ્ચ અધિકારીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા પોતાનું પદ છોડી દીધું હોય. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં RBIના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણ જણાવીને […]

Continue Reading

ચંદ્રબાબુ નાયડૂનું ઘર તોડવામાં આવશે, CM જગન મોહન રેડ્ડીએ આપ્યો આદેશ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ બિલ્ડિંને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ અત્યારે ‘પ્રજા વેદિકા’માં જ રહે છે. થોડા દિવસ પહેલાં ચંદ્રબાબુ નાયડૂએ જગમોહન રેડ્ડીને પત્ર લખ્યો હતો અને ‘પ્રજા વેદિકા’ને સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ […]

Continue Reading

લોકસભામાં રંજન ચૌધરીની જીભ લપસી, PM મોદીની સરખામણી કરી ગટર સાથે

કોંગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આજે નરેન્દ્ર મોદીની સરખામણી ગટર સાથે કરતા ભારે ઊહાપોહ મચી ગયો છે. ચૌધરીએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીનું સમ્માન કરીએ છીએ અને સમ્માન કરવું પણ જોઈએ કારણ કે તેઓ બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. પરંતુ, સ્વ. ઈંન્દિરા ગાંધી અને મોદીની સરખામણી કરતી વખતે તેમની જીભ […]

Continue Reading

PMના ભાષણો પર ચૂંટણી કમિશ્નરની અસંમતિ નોટ જાહેર કરવામાં ખતરો: EC

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન મામલે પોતાના કમિશ્નરની અસંમતિ નોટને જાહેર કરવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુચનાના અધિકારી કાયદા (આરટીઆઇ) અંતર્ગત તેની માગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે એવી સુચના આપવાથી છૂટ મળી છે જેનાથી કોઇ વ્યક્તિ સામે જીવનું કે શારીરિક સુરક્ષા જોખમમાં મુકાય. ઉલ્લેખનીય […]

Continue Reading

કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ હવે કોંગ્રેસને બહુ જલદી રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. પાર્ટીની વર્કિંગ કમિટીમાં આ અંગે વિચાર વિમર્શ થઈ ચૂક્યો છે અને અશોક ગેહલોત પાસે પણ આ અંગે અભિપ્રાય […]

Continue Reading

છબરડો! ધો.12નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

રાજ્યમાં છપાતી પુસ્તકોમાં છબરડા થવા કે કોઇ ભૂલ બહાર આવવી કંઇ નવી વાત નથી. પરંતુ આ વખતે ધોરણ 12 સાયન્સનાં ફીજીક્સનાં પુસ્તકમાંથી આશરે 34 પાનનું એક આખું પ્રકરણ ગાયબ છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગંભીર છબરડો ગણાવી શકાય. ગુજરાતી માધ્યમનાં ધોરણ 12ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર 15 કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ […]

Continue Reading

લાલુ યાદવને વધુ એક ફટકો, આઈટી રૂ. 3.7 કરોડની સંપત્તિ જપ્ત કરશે

ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક ઝટકો લાગ્યો છે. આવકવેરા વિભાગે લાલુ યાદવે અને તેના પરિવારની બેનામી સંપત્તિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આટલું જ નહીં અવામી કોઓપરેટિવ બેન્કમાં તેના ખાતામાં જમા રહેલી રકમ પણ આઈટી જપ્ત કરશે. આઈટીના સૂત્રોએ શનિવારે […]

Continue Reading

J&Kના શોપિયાંમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. રવિવારે રાજ્યના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાના કીગમમાં દારમદોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરિમયાન […]

Continue Reading

અમેરિકા-ઇરાન વચ્ચેનું ‘શબ્દયુદ્ધ’ યુદ્ધમાં ફેરવાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી અંગે ઇરાને વળતો પ્રહાર કર્યો છે. ઇરાને જણાવ્યું છે કે જો અમેરિકા તેની તરફ એક પણ ગોળી છોડશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઇરાને અમેરિકાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી અંગે નિવેદન જારી કર્યુ હતું. ઇરાને વધુમાં જણાવ્યું છે કે અમેરિકા અમારી […]

Continue Reading

હાઈ વોલ્ટેજ મેચ : ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું

ભારતે આજે અફઘાનિસ્તાનને ભારે રોમાંચકતા બાદ આખરી ઓવરના પાંચમા બોલે ૧૧ રનથી વર્લ્ડકપની મેચમાં પરાજય આપ્યો હતો. ૨૨૫ રનનો ટાર્ગેટ ઝીલવા ઉતરેલ અફઘાનિસ્તાન છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૃર હતી અને તેઓની ત્રણ વિકેટ બાકી હતી ત્યારે શમીએ ત્રીજા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લઈને અફઘાનિસ્તાનને ૨૧૩ રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભયજનક નબીને (૫૨ રન, ૫૫ […]

Continue Reading