તાંઝાનિયાના વ્યક્તિના પેટમાં હતું 24 કિલોનું ટ્યુમર, ભારતમાં કરાયુ સફળ ઓપરેશન
દિલ્હીની એક હોસ્પિટલમાં ડૉક્ટરોએ તાંઝાનિયાના એક વ્યક્તિના પેટમાંથી 24 કિલોનું ટ્યુમર બહાર કાઢ્યુ હતુ. તાંઝાનિયાના એલાયસ જૉન જાવેના પેટમાં ડિસેમ્બર 2017થી દર્દ હતુ. ગયા વર્ષે તેને આની સર્જરી પોતાના દેશમાં કરાવી હતી, જે સફળ રહી ન હતી. 32 વર્ષનાં એલાયસ જૉને ભારતમાં સર્જરી સફળ થયા બાદ કહ્યુ હતુકે, તાંઝાનિયામાં સર્જરી કરાઈ, ડોક્ટરોએ લાંબો ચીરો મૂક્યો […]
Continue Reading
