જીએસટીમાં આધારથી રજિસ્ટ્રેશન થઈ શકશે, વાર્ષિક રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 2 મહિના વધી
નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની 35મી બેઠક થઈ છે. તેમાં ઘણાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેયે જણાવ્યું કે બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે હવે વેપારી આધાર દ્વારા જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે ઘણાં દસ્તાવેજોની જરૂરિયાત પડતી હતી. તેમણે જણાવ્યું કે આધાર દ્વારા રજીસ્ટ્રેશનથી વેપારીઓને […]
Continue Reading
