પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો
પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે. બીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને […]
Continue Reading
