25 માર્ચે ચીન પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે
નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 25 મી માર્ચે તેમના જૂના મિત્ર ચીન પાસેથી મોટી રકમ મળવાની છે. 25 મી માર્ચે ચીન તરફથી પાકિસ્તાનને 2.1 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. જો પાકિસ્તાની રૂપિયામાં વાત કરીએ, તો આ રકમ 29,000 કરોડથી પણ વધુ છે. પાકિસ્તાનની મીડિયા દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. 23 મી […]
Continue Reading
