પોલીસે બાતમી વાળી સ્કોડા ગાડીને તેના ચાલક સાથે વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો

ભરૂચ LCBની ટીમ ભરૂચ શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તેમના બાતમીદારથી ખાનગી રાહે બાતમી મળેલ કે એક મેટાલીક કલરની સ્કોડા ફોરવ્હીલ ગાડી નં.GJ-22-A-2731ની વિદેશી દારૂ ભરીને અંકેલશ્વર થઇ ગોલ્ડન બ્રીજ થઇ ભરૂચ તરફ જનાર છે. આ બાતમી આધારે ગોલ્ડન બ્રીજ ના ઉત્તર છેડે વોચ ગોઠવી પોલીસે બાતમી વાળી સ્કોડા ગાડીને તેના ચાલક સાથે વિદેશી દારૂ […]

Continue Reading

સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે

જો તમે આવનારા દિવસોમાં ઘર અથવા કાર ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. હકીકતમાં PNB એ હોમ લોન્સ અને ઓટો લોન લેનારાઓ માટે ફેસ્ટિવલ ઓફર જારી કરી છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે, જેના હેઠળ બેંકે પ્રોસેસિંગ ફીને […]

Continue Reading

એસીબીએ આંજણા ખટોદરા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્રને 15 હજારની લાંચ લેતાં ઝડપી લીધો

ત્રણ અઠવાડિયા પહેલાં એસીબીએ આંજણા ખટોદરા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્રને 15 હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મહિલા કોર્પોરેટર લીલાબેન સોનવણેની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતાં એસીબીએ તેમની પૂછપરછ કરવા તેમના ઘરે બે વખત તપાસ કરી હતી. પરંતુ તે મળ્યા ન હતા. શહેરના આંજણા ખટોદરા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લીલાબેનનો પુત્ર કૃણાલને એસીબીએ ગત […]

Continue Reading

ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ મોડી રાતે વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રમોદ સાવંતે કહ્યુ કે પાર્ટીએ મને બહુ મોટી જવાબદારી આપી છે. હું પૂરી કરવાની કોશિશ કરીશ કે મારી આ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરી શકુ. મનોહર પરિકરનો આભાર વ્યક્ત કરતા સાવંતે કહ્યુ […]

Continue Reading

PAN કાર્ડમાં ભૂલ સુધારી લો નહીં તો મુશ્કેલી વધી શકે છે

PAN કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાનું એક છે. PAN કાર્ડ વિના તમે તમારું પોતાનું બેંક એકાઉન્ટ ખોલી શકતા નથી અને તમારું ઇનકમ ટેક્સ રીટર્ન પણ ભરી શકતા નથી. કોઈપણ નાણાકીય વ્યવહાર માટે પાન કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આવામાં ખૂબ મહત્વપૂર્ણ દસ્તાવેજથી સંબંધિત સમાચાર કાળજીપૂર્વક વાંચો. જો તમારા PAN કાર્ડમાં કોઈ ભૂલ છે, તો તમે 31 માર્ચ […]

Continue Reading

ડીઝલ થયું સસ્તું અને પેટ્રોલની કિંમતમાં વધારો

છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધ-ઘટ જોવા મળી રહી છે. આજે પણ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે જો કે ડીઝલની કિંમતમાં થોડી રાહત જોવા મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.06 પૈસા મોંઘુ થયું છે જ્યારે ડીઝલ 0.27 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ આજે 70.16 રૂપિયા પ્રતિ […]

Continue Reading

બે કરોડ મહિલાઓ મતદારયાદીમાંથી ગાયબ છે

વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે. ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી. પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો […]

Continue Reading

ખેડૂતે મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને […]

Continue Reading

વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી

વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ જ કારણસર દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટર્સને ભારતે વિઝા આપ્યા નહોતા. ભારત વિઝા ગેરન્ટી ઉપલબ્ધ કરાવી શક્યું નથી […]

Continue Reading

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલાઓ ઉપર ગોળીબાર કર્યો

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલાઓ ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ઉટ્રેચ ટ્રાન્સ સ્ટેશનના ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાક્રમ બાદ વડા પ્રધાને ત્રાસવાદ વિરોધી કમિટીની આપાતકાલીન બેઠક બોલાવી હતી. આ વિસ્તારને કૉર્ડન કરી લેવાયો છે […]

Continue Reading