મહિલાએ 6 તંદુરસ્ત બાળકોને ફક્ત 9 મિનિટમાં જન્મ આપ્યો

એક અનોખા કિસ્સામાં ટેક્સાસના હ્યુસ્ટનમાં એક મહિલાએ એક જ સાથે છ બાળકોને જન્મ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. થેલેમા નામની મહિલાએ 15 માર્ચએ ટેક્સાસના સમય મુજબ સવારના 4 વાગી 9 મિનિટે બધા જ બાળકોને જન્મ આપી દીધો હતો. થેલેમા સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે.

Continue Reading

પોલીસ કસ્ટડીમાં પણ છબીલ પટેલને મોતનો ડર

છબીલ પટેલે જયંતિ ભાનુશાળીનો કાંટો કાયમ માટે કાઢી નાખ્યો હતો, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ કસ્ટડીમં રહેલા છબીલ પટેલ પણને પણ ખુદને મોતનો ભય લાગી રહ્યો છે. છબીલ પટેલની પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારી જ્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના નામનો ઉલ્લેખ કરે છે તેની સાથે છબીલ મોંઢુ બંધ કરી લે […]

Continue Reading

લખતર તાલુકા ભાજપ પ્રમુખનું અમદાવાદ પાસે કાર અકસ્માતમાં મોત, 2 બાળકો સહિત 5 ઘાયલ

અમદાવાદ પાસે વિરમગામ અને સાણંદ વચ્ચેના હાઈવે પર જખવાડા ગામ આવેલું છે ત્યાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. ધડાકા સાથે અથડાયેલી બંને કારના આગળના ભાગનો કુચડો વળી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જેની ઓળખ લખતર તાલુકા ભાજપ પ્રુમખ તરીકે થઈ હતી. તેમનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અન્ય કારમાં 2 […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં નવસારીના મૌલવી પર આતંકીએ ગોળીઓ વરસાવતા મોત

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહેવાસી એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ તો મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાજ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. ગુજરાતના ઘણા […]

Continue Reading

શ્રીસંત માટે ખુશખબરી. આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

IPL સ્પૉટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંતની અરજી પર સુપ્રીમ કૉર્ટે શુક્રવારનાં રોજ પોતાના ચુકાદો સંભળાવ્યો. શુક્રવારની સવાર શ્રીસંત માટે ખુશખબરી લઇને આવી. IPLમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બૈન હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કૉર્ટે BCCIને 3 મહિનાની અંદર આ […]

Continue Reading

ગુજરાતના પોલીસવાળા સળગી રહ્યા છે. તેમની તરફ પણ થોડું ધ્યાન આપો DGP સાહેબ

ટુંકાગાળામાં ગુજરાત પોલીસ અધિકારીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે, પોલીસની અનિયમિત જીંદગી અને કામના દબાણને કારણે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીઓ માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. પોલીસની નોકરીમાં હથિયાર હાથવગુ હોવાને કારણે તેમને આત્મહત્યા કરવામાં વખત લાગતો નથી. અગાઉ અમદાવાદ અને વડોદરાના પોલીસ સબઈન્સપેકટરો આત્મહત્યા કરી ચુંક્યા છે, હવે શુક્રવારના રોજ વડોદરાના સયાજી પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકુ મારી હત્યા કરી હતી

વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમમાં તેમના શરીર પર ચાકૂના સાત ઘા મળ્યા છે. વાયએસઆરસીપી દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટમોર્ટમના પ્રારંભિક નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે […]

Continue Reading

સાક્ષી મહારાજ : આ છેલ્લી ચૂંટણી, લાગે છે હવે 2024માં ચૂંટણી નહીં થાય

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાંથી ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે, આ માટે તેમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા. ઉન્નાવમાં તેમણે કહ્યું, “મોદી એક સુનામી છે. દેશમાં જાગૃતિ આવી છે. મને લાગે કે આ ચૂંટણી બાદ 2024માં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે. કેવળ આ જ […]

Continue Reading

હિંમતનગરમાં પબજી ગેમ રમતા ૭ વિદ્યાર્થીઓની અટકાયત

હિમ્મતનગરના સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ગુરુવારે પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિસંક પ્રમાણ વધવાની સાથે અભ્યાસ પર ઘેરી અસર પડતા પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામાના ૨૪ કલાકના સમયગાળાની અંદર હિંમતનગર બી ડિવિઝન પોલીસે હિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાં રહેતા ૭ વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ […]

Continue Reading

YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની હત્યાની શંકા

પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ. વિવેકાનંદ રેડ્ડી (68) શુક્રવારે તેમના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ખાનગી સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક […]

Continue Reading