હાફીઝ સઇદના જુમ્માના પ્રવચન પર પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે પ્રતિબંધ મુક્યો

મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી હાફીઝ સઇદના જુમ્મા(શુક્રવાર)ના પ્રવચન પર પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. લાહોરમાં હાફીઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાના હેડ કવાર્ટરમાં તમામ રેસિડેન્સી કવાટર્સ, પુસ્તકાલય, દુકાનો સીલ કરી દેવામાં આવી છે. ૨૦ વર્ષ અગાઉ જમાત ઉદ દાવાની રચના થયા પછી પ્રથમ વખત હાફીઝ સઇદના જુમ્માના પ્રવચન પર પ્રતિબંધ […]

Continue Reading

પટણાના ઝવેરીએ સીસીટીવી જોયું તો ઉંદર મોંઘોદાટ હીરો તફડાવી ગયો

પટણાના એક ઝવેરીની દુકાનમાં રાખેલો એક મોંઘોદાટ હીરો ઉંદર ચોરી ગયો હોવાનું દુકાનના સીસીટીવીમાં જોવા મળ્યું હતું. પટણાના ઝવેરી બજારમાં નવરતન જ્વેલર્સ નામની દુકાન છે. એના માલિક ધીરજ કુમારે મહાશિવરાત્રિની સવારે દુકાન ખોલી તો દુકાનમાં એક મોંઘો હીરો ગૂમ થયેલો જણાયો હતો. હીરો કોણ ચોરી ગયું એ તપાસવા ધીરજ કુમારે સીસીટીવી ખોલ્યું તો એક ઉંદર […]

Continue Reading

બોગસ સર્ટિફિકેટને રોકવા યુનિક ID નંબર CAના સર્ટિફિકેટ પર લખાશે : ICAI

બેંક લોનથી માંડી અનેક નાણાકીય વ્યવહારોના ગોટાળામાં અનેકવાર બોગસ સીએ દ્વારા અપાયેલ બોગસ સીએ સર્ટીફેકટના આધારે મોટુ કૌભાંડ બહાર આવતુ હોય છે ત્યારે નાણાકીય વ્યવહારોમાં અપાતા સીએ સર્ટિફિકેટને ઓથેન્ટિક કરવા અને બોગસ સીએને પકડવા માટે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (યુડીએન)સીસ્ટમ લોન્ચ કરવામા આવી છે. આ સીસ્ટમ અંતર્ગત હવે […]

Continue Reading

હોન્ડાએ ભારતમાં પોતાની સિડાન Civic લોન્ચ કરી

તાજેતરમાં હોન્ડાએ ભારતમાં પોતાની સિડાન Civic લોન્ચ કરી દીધી છે. Honda Civic 7 વર્ષ પછી બજારમાં કમબેક કર્યુ છે.  નવી Honda Civicની એક્સ શો રૂમની કિંમત 17.69 લાખથી 22.29 લાખ રૂપિયાની વચ્ચે છે. આ પ્રીમિયમ કારને પાંચ વેરિયન્ટ અને 2 એન્જિન ઑપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. 2019 Honda Civicને 2018 Auto Expoમાં રજૂ કરવામાં આવી […]

Continue Reading

રૂપાણી મંત્રીમંડળમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા

આજે ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું થઇ રહ્યું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપરવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ […]

Continue Reading

પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં જલસાથી રહી રહ્યો છે.

પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં રહી રહ્યો છે. તેણે પોતાનો વેશ બદલી લીધો છે અને તે 72 કરોડના અપાર્ટમેન્ટમાં રહી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીરવ દર મહિને અપાર્ટમેન્ટનું રૂ. 17 હજાર પાઉન્ડ (અંદાજે 15.5 લાખ રૂપિયા) ભાડુ આપે છે. ભારતીય ઓફિસર્સે નીરવના ખાતા ફ્રિજ કરી દીધા છે. ઈન્ટરપોલે તેની ધરપકડ […]

Continue Reading

દહીંથી વાળ પોષણ મેળવે છે અને વાળને મુલાયમ બનાવે છે

દહીં એક એવી વસ્તુ છે જે ખાવા સાથે સાથે સૌંદર્ય પ્રોડક્ટ્સ માટે પણ વપરાય છે. દહીંના ઉપયોગથી વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યા પણ માત્ર થોડા જ દિવસમાં દૂર થાય છે. તમારી સુંદરતા અને પર્સનલિટીને જાળવી રાખવા માટે દહીં સૌથી સસ્તો અને સારો ઉપાય છે. આજે અમે તમને વાળ માટે એવા હેરપૅક કહીએ છીએ જે […]

Continue Reading

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માદે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શુક્રવારે જાહેર કરી દીધું છે. જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવારી જાહેર કરાયા છે. સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર […]

Continue Reading

અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ ૧લી જુલાઈથી ૪૦ દિવસની આ યાત્રાનો પ્રારંભ

અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ ૧લી જુલાઈથી ૪૦ દિવસની આ યાત્રાનો પ્રારંભ થશે. મેડીકલી ફીટ અને ડોકટરી સર્ટીફીકેટ સાથે રાખવું ફરજીયાત બનાવાયું છે. આ યાત્રા ૪૬ દિવસ ચાલશે અને ૧૫ ઓગષ્ટે પુરી થશે. આ યાત્રા ગયા વર્ષ કરતા ૧૪ દિવસ વહેલી આટોપી લેવાશે. દરરોજ ૧૫ હજાર યાત્રાળુ જ જઈ શકશે. આમાં ૭ લાખ ભાવિકોને નિમંત્રણ અપાશે […]

Continue Reading

GTUમાં કુલપતિએ પોતાના અધિકારી નિમ્યા. સરકારે મુકેલા ઈન્ચાર્જ રજિસ્ટ્રારનો અસ્વીકાર.

જીટીયુમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે રજિસ્ટ્રાર મુદ્દેના વિવાદમા હવે કુલપતિ અને શિક્ષણ વિભાગ સામસામે આવી ગયા હોઈ વિવાદ વધુ વકર્યો છે. સરકારે ગઈકાલે જેઓને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવ્યા હતા અને જેમના નામનો ઓર્ડર કર્યો હતો તેમનો કુલપતિએ અસ્વીકાર કરીને આજે સવારે તાબડતોબ પોતાના અધિકારીને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવી દીધા હતા. મહત્વનું છે કે અત્યાર […]

Continue Reading