NRC-NPR ગરીબો પર ટેક્સ સમાન છે : રાહુલ ગાંધી

નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે, આ નાગરિકતા ટેક્સ છે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે. છત્તીસગઢમાં […]

Continue Reading

બનાસકાંઠા : તીડ આક્રમણગ્રસ્ત વિસ્તારોમાં 45 ટીમ દ્વારા દવા છાંટી નાશ કરાયો

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ-રાડકા સહિતના વિસ્તારોમાં થયેલા તીડના આક્રમણના કારણે ખેડૂતોના પાકને નુકશાન તથા સર્જાયેલી વિકટ સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યુ છે. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ આ આયોજન તથા તીડ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા પગલાંઓની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ […]

Continue Reading

રાજ્યમાં ધો.12 પછીની ગુજકેટ 31 માર્ચના રોજ લેવાશે : બોર્ડ

ધોરણ 12 (10+2) વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનીયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ ફાર્મસી અભ્યાક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજિતાય રીતે લેવાતી ગુજકેટ પરીક્ષાની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચના 2020ના રોજ ગુજકેટ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્તાવાર રીતે ગુજકેટની તારીખની જાહેરાત કરવમાં આવી છે. ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ […]

Continue Reading

સ્કૂલે જતી વિદ્યાર્થીનીને મિત્રના ઘરે લઇ જઇ ગેંગ રેપ, વિડીયો વાઇરલ કર્યો

શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષિય કિશોરીને સ્કૂલે જતા અટકાવી શાહિબાગમાં આવેલા ફ્લેટમાં લઇ જઇ બે મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. આ દરમિયાન યુવકોએ કિશોરીનો વિડીયો પણ બનાવી લીધો હતો. ઘટનાના ચાર મહિના બાદ વિડીયો વાઇરલ થતા કિશોરીએ આ મામલે બે યુવકો સામે મેઘાણીનગર પોલીસ થકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના કુબેરનગર […]

Continue Reading

ક્રિસમસના દિવસે બેંકમાં ધાડ પાડી હજારો ડોલર ભેટ તરીકે ઉડાડી દીધા

અમેરિકાના કોલોરાડો પ્રાંતના ડેનવર શહેરમાં સફેદ દાઢી ધરાવતો એક શખ્સ રસ્તાઓ પર ડોલર ઉડાડી રહ્યો હતો અને લોકોને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો હતો જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ બાદમાં લોકોને કોલોરાડોની એકેડમીક બેંકમાં ચોરી થઈ હોવાની અને તે ‘ક્રિસમસ ભેટ’ આપનારી વ્યક્તિ જ ચોર હોવાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બેંક […]

Continue Reading

રાહુલે કહ્યુ કે RSSના PM મોદી જુઠ્ઠાણુ ચલાવે છે, ભાજપે આપ્યો જવાબ

નાગરિકતા બિલના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યુ છે કે, આરએસએસના વડાપ્રધાન ભારતમાતા સાથે જુઠ્ઠુ બોલે છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનના સમર્થનમાં આસામમાં ડિેટેન્શન સેન્ટર સાથે જોડાયેલો એક વિડિયો રજૂ કર્યો છે. જેમાં સેન્ટરનુ બાંધકામ થતુ નજરે પડે છે. તેની સાથે રાહુલે પીએમ મોદીનુ એ ભાષણ ટ્વિટ કર્યુ […]

Continue Reading

દિલ્હીની ટુકડે-ટુકડે ગેંગને જવાબ આપવાનો સમય આવી ગયો છે: શાહ

ઝારખંડ વિધાનસભા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી તરફ સૌ કોઇની નજર છે. સુત્રો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગમે ત્યારે તારીખ જાહેર થઇ શકે છે. જોકે, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. ગૃહ મંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ દિલ્હીના કડકડડૂમામાં ડીડીડી ઇસ્ટ દિલ્હી હબનું ઉદ્ધાટન પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અને કોંગ્રેસ […]

Continue Reading

થર્ટી ફર્સ્ટ પહેલા રજોડાની સીમમાંથી 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો, 3 જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ

થર્ટી ફર્સ્ટ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાવા લાગ્યો છે. આજે એલ.સી.બી.એ સરખેજ-બાવળા હાઈવે પર આવેલી રજોડા સીમમાંથી રૂ.7 લાખ 24 હજાર 800ની કિંમતનો 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. તેમજ ત્રણ જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ કરી છે. જેમાં ફિરોઝ ખાન મહમ્મદ યુનુસ(મેરઠ, યુપી), […]

Continue Reading

સમગ્ર દેશમાં દેખાયું વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, ભારત સિવાય આફ્રિકા-ઓસ્ટ્રેલિયામાં પણ દેખાયું ગ્રહણ

આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ગુરુવારે સવારે 8.04 શરૂ થયું છે. આ સૂર્ય ગ્રહણ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસુર, કન્યાકુમારી સહિત દેશના ઘણાં હિસ્સામાં જોવા મળ્યું છે. મોટા ભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાઓએ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીશ શર્માના જણાવ્યા પ્રમાણે ભારત સિવાય આ ગ્રહણ એશિયા અમુક […]

Continue Reading

ગુજરાતમાં સરકારી અધિકારીઓ સૌથી વધુ ભ્રષ્ટ, ACBએ સૌથી વધુ છટકા પોલીસ સામે ગોઠવ્યા

તાજેતરમાં જૂનાગઢ એસીબીના પીઆઇ ડી. ડી. ચાવડા અમદાવાદ ખાતે એક ઉચ્ચ અધિકારી પાસેથી રૂ. 18 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ના આંકડા મુજબ ગુજરાતમાં સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને પોલીસ, મહેસૂલ અને કૃષિ વિભાગના કર્મચારીઓ સૌથી વધુ ભ્રષ્ટ છે. ચાલુ વર્ષે જ 402 સરકારી અધિકારીઓ અને […]

Continue Reading