આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનારા રોહિત પહેલા ભારતીય ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી મેચ દરમિયાન મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 છગ્ગા લગાવનાપા પહેલા ભારતીય બન્યા છે, આ સાથે તેઓ ક્રિસ ગેલ અને આફ્રિદી પછી વિશ્વના ત્રીજા નંબરના ક્રિકેટર બની ગયા છે. ગેલએ કારકિર્દી હેઠળ 462 આંતરરાષ્ટ્રીય મેચોમાં 534 છગ્ગા લગાવ્યા છે જ્યારે […]

Continue Reading

સુરતઃ મહિલા કોર્પોરેટર અને તેના પતિ 50,000ની લાંચ લેતા પકડાઈ ગયા, જાણો કેવી રીતે માગતા હતા રૂપિયા

સુરત કોર્પોરેશનમાં લાંચ આપી કામ કઢાવવાની બાબત સામાન્ય બની ગઈ છે. ઘણી વાર આવા કિસ્સા સામે આવ્યા છે. હાલ બાબત એવી સામે આવી છે કે સુરતના કોર્પેરેટર તો ઠીક પણ પોતાના પતિને પણ પોતાની સાથે આ ધંધામાં જોડી દીધો હતો. કોર્પોરેટર અને તેના પતિ બંને જોકે હવે એસીબીના હાથમાં છે. તેમણે એક બાંધકામને તોડી ન […]

Continue Reading

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનું ડાંગર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર અને તેના બે સાગરિતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલ તો અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા બાદ ત્રણેય જણને કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. સોનુ ડાંગર રાત્રે પોતાના સાગરિતો ગૌતમ પૂના અને શિવરાજ બિછિયા સહિત અન્ય એક શખ્સ સાથે દારૂની મહેફિલ માણી રહી […]

Continue Reading

વિરોધમાં નોર્થ ઇસ્ટમાં બંધનું એલાન, અસમમાં ઘણા સ્થળે આગ લગાવાઇ, ત્રિપુરામાં 48 કલાક માટે ઇન્ટરનેટ બંધ

લોકસભામાં પસાર કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મંગળવારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ બંધનું એલાન કર્યું હતું. અસમ, ત્રિપુરા અને અરુણાચલમાં તેની અસર સામાન્ય જીવન પર જોવા મળી હતી. અસમના ડિબ્રુગઢ અને જોરહાટમાં બિલનું વિરોધ કરનારા લોકોએ આગ લગાવી હતી. અહીં મંગળવારે યોજાનારી દરેક પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અરુણાચલમાં […]

Continue Reading

દેશના સૌથી શક્તિશાળી ડિફેન્સ સેટેલાઈટનું કાઉન્ટડાઉન શરૂ

ઈસરોના સૌથી શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 4.40 કલાકે લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે બપોરે 3.25 કલાકે આ શક્તિશાળી ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ થશે. તેનું નામ રીસૈટ-2બીઆર1 છે. આ સેટેલાઈટ અંતરિક્ષમાં તૈનાત થયા બાદ ભારતની રડાર ઈમેજિંગની શક્તિમાં અનેક ગણો વધારો થશે. સાથે જ દુશ્મનો પર નજર […]

Continue Reading

અધ્યક્ષની વિનંતીથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિન્દીમાં બોલવાનું શરૂ કર્યું અને વિધાનસભામાં….

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા શિયાળું સત્રના બીજા દિવસે નીતિન પટેલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વિનંતીને પગલે હિન્દીમાં ભાષણ આપ્યું હતું જેમાં વાત એવી હતી કે આજે બપોરે માલદીવથી સંસદની એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર આવ્યું હતું તેના આગેવાનો સ્પીકરની ગેલેરીમાં બેઠા હતા અને વિધાનસભા ગૃહમાં ચાલી રહી છે અને તેઓ જોતા હતા અને નેતાઓને સાંભળતા હતા […]

Continue Reading

નાગરિકતા સુધારણા બિલ પર સ્પષ્ટતા નહીં આપો ત્યાં સુધી સમર્થન નહીં મળે: શિવસેના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પાર્ટી ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી આ બિલ બાબતે બધી વાતો પર સ્પષ્ટતા ન થઈ જાય. જો નાગરિકોમાં આ બિલના કારણે ભય છે તો નાગરિકોની તમામ આશંકાઓ દૂર થઈ જવી જોઈએ. બિલનો વિરોધ કરનારા નાગરિકો પણ આપણા છે અને તેથી […]

Continue Reading

બુધવારે વિધાનસભામાં ગોધરામાં ટ્રેનને આગચંપીના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં બુધવારે ૨૦૦૨ના વર્ષમાં ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે નિમાયેલા તપાસ પંચનો અહેવાલ ભાગ-૨ અને આ અહેવાલ ઉપર લીધેલા પગલાંની વિગતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કેગનો આર્થિક અને મહેસૂલ ક્ષેત્રનો અહેવાલ રજૂ કરાશે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે […]

Continue Reading

1લી ફેબ્રુઆરીથી મોંઘી થશે રેલવેમાં મુસાફરી, 15થી 20 ટકાનો વધારો થશે

રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ટૂંક જ સમયમાં રેલવે ખરાબ સમાચાર આપી શકે છે. રેલવે બોર્ડે ટિકિટ દરોમાં વધારા માટે નિર્ણય લઇ ચૂક્યું છે. જે મુજબ રેલવે સબઅર્બન ટ્રેનોથી માંડીને મેલ-એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઇ રહ્યું છે. આ વધારો પાંચ પૈસાથી લઇને ચાલીસ પૈસા પ્રતિ કિમી વધી શકે છે. ટકાવારીમાં જોઇએ તો દરેક […]

Continue Reading

અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું, ધર્મ આધારિત દેશોમાં અલ્પસંખ્યકોનું શોષણ થાય છે

ભારતીય નાગરિક બની ચૂકેલા બોલિવૂડ સિન્ગર અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું છે. સોમવાર રાત્રે લોકસભામાં પાસ થયેલા આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળોએ ભારે વિરોધ કર્યો છે.  નાગરિકતા સુધારણા બિલના વિરોધ વચ્ચે અદનાન સામીએ ટ્વિટ દ્વારા બિલનું સમર્થન કરતા લખ્યું કે, નાગરિકતા સુધારણા બિલ એ ધર્મોના લોકો માટે છે, જેમનું ધર્મ આધારિત […]

Continue Reading