મુખ્ય આરોપીની માતાએ કહ્યું- ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે દીકરો પાછો આવ્યો હતો, કહ્યું-મેં કોઇને મારી નાખ્યો છે
વેટરનરી ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મુખ્ય આરોપીના માતાએ કહ્યું કે મારો દીકરો ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે ઘરે પરત ફર્યો હતો. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે તેણે કોઇનું ખૂન કર્યું છે. વેટરનરી ડોક્ટરની 27-28 નવેમ્બરની રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ શમ્શાબાદ ટોલ પ્લાઝાથી 30 કિલોમીટર દૂર […]
Continue Reading
