સુરતઃ સિટીબસના અકસ્માતની પરંપરા ચોથા દિવસે પણ અકબંધ, અમરોલી બ્રિજ ઉપર કારને ફંગોળી
બે દિવસમાં ચાર લોકોનો ભોગ લઈને વિવાદમાં આવેલી પાલિકાની સિટી બસે શનિવારે સતત ચોથા દિવસે પાંચમો એક્સિડન્ટ સર્જ્યો હતો. અમરોલી બ્રિજ પર સિટી બસે કારને ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા કે જાનહાનિ પહોંચી નહતી. જોકે, અકસ્માતના કારણને કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. શહેરમાં ફરતી બ્લૂ અને મરૂન કલરની સિટી બસ […]
Continue Reading
