મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ બોલ્યા, અમારી પાર્ટી વિના કોઈ સરકાર બની શકશે નહિ
પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારના રોજ કહ્યું હતું,મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈપણ સરકારનું ગઠન સંભવ નથી. ભાજપને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ ભાજપને મળ્યા બાદ NCPને મળ્યા છે. બે નવેમ્બર અને નવેમ્બર વન વચ્ચે લાબું અંતર છે. પાટીલે કહ્યું હતું, કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો […]
Continue Reading
