ઘરમાં રૂપિયાની તંગી રહેતી હોય તો કરો ગણપતિના સિંદૂરનો આ ઉપાય, વિધ્નહર્તા દૂર કરી દેશે તમામ સમસ્યાઓ
2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાશે. આ પર્વ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં ગણેશજીની પૂજા અને આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. જીવનમાં કોઈ કષ્ટ હોય કે આર્થિક તંગી સહન કરતા હોય. આ સરળ ઉપાયો કરવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 1. ગણેશજીને સિંદૂર પ્રિય છે. તેથી આ દિવસે તેમને સિંદૂર ચઢાવી […]
Continue Reading