લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

ગુજરાતીઓના ઘરમાં ફુલકા રોટલી તો ચોક્કસથી બનતી જ હોય છે. ગરમાગરમ શાક સાથે ફુલકા રોટલી મળી જાય તો ખાવાની મજા જ અલગ હોય છે. જોકે બધાંથી ફુલકા રોટલી બનતી નથી. રોજ બહુ પ્રયત્નો કરવા છતાં બધી રોટલીઓ તો ન જ ફૂલે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ, જેની મદદથી તમારી બધી જ […]

Continue Reading

યંગસ્ટર્સને નાસ્તો કરવાની મજા પડે તે માટે ઘરે બનાવો વેજીટેબલ બર્ગર

એલ્ડર્સને પણ પસંદ આવશે સાથે યંગસ્ટર્સને પણ બગુ જ ભાવશે. મોટાભાગના ટીનએજર લોકો બહાર ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરતાં હોય છે. તો તેને ઘરે બનાવીએ જેના કારણે બહાર નાસ્તો કરવાનું ટાળશે. અને આ વાનગીમાં તમે ઘણાં બધાં વેજિટેબલ એડ કરી શકો છો, જેથી ફણસી જેવા શાકભાજી જે ઘરમાં ન ખાતા હોય તો તેમાં ખાઈ જશે ખબર […]

Continue Reading

આ રીતે કરો ત્વચાની સંભાળ, રંગ ખીલશે અને ખીલ રહેશે દૂર

ઘણીવાર એવું થાય છે સુંદર ચહેરો હોવા છતાં પણ કોઈ તમને નોટિસ કરતું નથી. કારણકે ચહેરા પર જામેલી ગંદકી તમારા સુંદર ચહેરાની સુંદરતાને ઢાકી દે છે. ત્વચાના સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે જરૂરી છે, સમય સમય પર તેની સફાઈ કરવામાં આવે. ખાસ કરીને ઓઈલી ત્વચાની. ચહેરાની સ્કીનમાંથી જ્યારે પરસેવો અને ઓઈલ નીકળે તો ખીલ થવાનો ખતરો […]

Continue Reading

દિવાળીમાં મહેમાનોને ચા-કૉફી સાથે સર્વ કરો ઘરે બનાવેલી નાનખટાઈ, પડી જશે વટ

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં, ઘરેઘરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો મિઠાઈ-ફરસાણ બહુ બજારમાં તૈયાર મળી જ રહે છે, પરંતુ ઘરે બનાવવાની મજા જ અલગ છે. મહિલાઓ થોડા દિવસો પહેલાં જ અલગ-અલગ મિઠાઈઓ અને ફરસાણ હોંશે-હોંશે ઘરે બનાવવા લાગે છે. જોકે નાનખટાઇ મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર લાવતા હોય છે. […]

Continue Reading

જિંદગીમાં થોડું થોડું હસવું છે જરૂરી, કારણકે 100 રોગોની એક દવાનાં આ છે ફાયદા

હસવું, ખડખડાટ હસવું એ એવી લાગણી છે જે મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીમાં નથી આવી. ખાસ વાત એ છે કે સુખ એ સો રોગોની દવા છે. આ જ કારણ છે કે આજકાલ મહાનગરોમાં હાસ્ય ક્લબની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વભરમાં, વર્લ્ડ લોફ્ટર્સ ડે હવે મેના પ્રથમ રવિવારે અને ઓક્ટોબરના પહેલા શુક્રવારે વર્લ્ડ […]

Continue Reading

પાલકથી બનેલી આ 5 ડિશ ખાઓ, શરીરમાં નહીં થાય આયરનની કમી

જીવનની દોડધામમાં આપણે આપણા ખાવા પીવા પ્રત્યે બેદરકાર થઈ જઇએ છીએ. આવી સ્થિતિમાં આપણા શરીરમાં પોષક તત્વોનો અભાવ ઊભો થાય છે. તેમાંની કેટલાક પોષક તત્વોની ઊણપ એટલી જોખમી નથી જો આ ઊણપના કારણે એનિમિયા થઈ જાય તો શરીરને ભારે નુકસાન થઈ શકે છે. એનિમિયા થવાનું જોખમ સ્ત્રીઓમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં કેટલીક આ પ્રકારની […]

Continue Reading

લીલા કોપરામાંથી બનાવો સરસ મજાનો ખાદીમ પાક

નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.

Continue Reading

વરસાદની સીઝનમાં રોજ કરશો છાશનું સેવન થશે અનેક ફાયદા, વાંચીને નહીં આવે વિશ્વાસ

દરેકને દહીં અને છાશ ખાવાનું પસંદ હોય છે. પરંતુ જ્યારે આ બંને વચ્ચે ફાયદાની વાત કરવામાં આવે છે, ત્યારે છાશ વધારે ફાયદાકારક હોવાનું કહેવાય છે. લોકો એવું પણ માને છે કે વરસાદની ઋતુમાં દહીંને બદલે છાશ લેવાનું વધુ સારું છે. દહીં ફક્ત છાશ બનાવવામાં આવે છે, તેથી સવાલ થાય છે કે દહીં કરતાં છાશ કેવી […]

Continue Reading

ઘસઘસાટ ઉંઘ લેવી હોય તો આવું પાણી ન પીતાં, આ ઘરગથ્થુ ઉપાય આવશે તમારે કામ

સવારે જાગ્યા બાદ સૌથી પહેલા પાણી પીવાની આદત ઘણા લોકોને હોય છે. કેટલાક લોકો તો રાત્રે સૂતા પહેલા બેડ પાસે પાણીનો ગ્લાસ ભરી અને રાખી દેતા હોય છે જેનો ઉપયોગ સવારે પીવા માટે કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આમ કરવું યોગ્ય નથી. હકીકતમાં રાત્રે શરીરમાંથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે જે સવાર સુધીમાં રૂમમાં […]

Continue Reading

કોક્રોચની એલર્જીના કારણે થઈ શકે છે આ બિમારીઓ, અનેક બિમારીઓનું કારણ છે પ્રદૂષણ

ધીમે ધીમે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. વિકાસની સાથે સાથે ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ પણ વધી રહી છે. જેના લીધે અનેક લોકોને રોજગાર મળે છે પરંતુ વધી રહેલા ઉદ્યોગોને કારણે ભારત પ્રદૂષણનું પણ કેન્દ્ર બની રહ્યો છે. ફેક્ટરીમાંથી નીકળતા રાસાયણિક પદાર્થો, વાહનોના ધુમાડા અને પ્રદૂષણ ફેલાવતી બાબતોથી બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. આવા પ્રદૂષણને કારણે […]

Continue Reading