ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો […]

Continue Reading

ચહેરાની સુંદરતા વધારવા દિવસમાં એકવાર લગાવો આ વસ્તુ

ચહેરાને ફ્રેશ અને નેચકલ લુક આપવા માટે સૌથી પહેલા કંસીલરનો ઉપયોગ કરવો. કંસીલરના બે શેડનો ઉપયોગ કરવો જેમાં લાઈટ શેડ આંખ નીચે અને ડાર્ક કંસીલર ચહેરાના બાકીના ભાગ પર લગાવો. જો ચહેરાને સુંદર બનાવવો હોય તો હંમેશા ધ્યાનમાં રાખવું કે હોઠ પર ડાર્ક લિપસ્ટિક લગાવો અને ચહેરાનો મેકઅપ લાઈટ કરવો. હોઠને સુંદર અને બોલ્ડ બનાવવા […]

Continue Reading

પોષક તત્વને બચાવી રાખવા રસોઈ બનાવવાની આદતમાં કરો આ ફેરફાર

લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીર માટે જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ શાકભાજીમાં સૌથી વધારે હોય છે. નિયમિત રીતે ડાયટમાં લીલા શાકભાજી લેવા જ જોઈએ. પરંતુ શાકભાજીને ખોટી રીતે પકાવવાથી તેના પોષક તત્વો બળી જાય છે. તો પછી શાકભાજી કેવી રીતે તૈયાર કરવા કે તેના પોષક તત્વો વરાળ ન બની જાય અને તેનો લાભ […]

Continue Reading

પિરિયડ્સ: અત્યંત કુદરતી પ્રક્રિયા છે, છોછ ન રાખો

પિરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ તેમજ એ દરમિયાન થતી તકલીફનું નિવારણ કેવી રીતે કરવું એની અહીં જાણકારી આપવામાં આવી છે.મેન્સ્ટ્રુઅલ સાઈકલ, મહિનો, માસિકધર્મ, પિરિયડ્સ, ટાઈમ જેને આજકાલ યુવતીઓ ડાઉન પણ કહે છે. આ પ્રક્રિયા એકદમ કુદરતી અને સામાન્ય છે. ૧૨ થી ૧૫ વર્ષની વયમાં પ્રવેશતા જ આ પ્રક્રિયા શરૃ થઈ જાય છે. જો કે દરેક […]

Continue Reading

આજથી જ ડાયટમાં સામેલ કરો આ બીજ, હાર્ટ પ્રોબ્લેમથી લઇને ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ થઇ જશે છૂમંતર

છેલ્લા કેટલાક સમયથી લોકો ઉપચારની જુદી જુદી પધ્ધતી અપનાવા લાગ્યા છે,ખાસ કરીને જડ બીમારીઓને માટે લોકો જાત જાતના પ્રયોગો કરતા હોય છે.પરંતુ તમને જણાવી દઇએ કે એવા કેટલાક હેલ્દી ફુડ છે જેને ખાવાથી અનેક ફાયદા થાઇ છે એવુ જ એક હેલ્ધી ફુડ ચીયા સીડ. ચીયા સીડ્સએ એક હેલ્ધી બીજ છે. જે આ બીજ પણ હેલ્થ […]

Continue Reading

યમુના નદી કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં ઝેરી તત્વો મળ્યા

દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીના કાંઠે ઉગાડવામાં આવતા શાકભાજીમાં જોખમી કક્ષાના ઝેરેલી ઘાતુના તત્વો મળ્યા હતા. આ તત્વોના કારણે માનવીય જીવન જોખમમાં મૂકાઇ જાય છે અને કેન્સરની બીમારી થવાનો પણ ભય રહેલો હોય છે. નેશનલ એનવાર્નમેન્ટલ એન્જીનીયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં દિલ્હીના વિવિધ સૃથળોએ થી ભેગા કરેલા ત્રણ નમુનાઓની તપાસ કરતાં તેમાં […]

Continue Reading

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના […]

Continue Reading

ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

ચોમાસામાં મોટાભાગે લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવા સંક્રમણની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સિઝનમાં હેપટાઈટિસ-ઈ અને એ જેવા ગંભીર સંક્રમણનો ખતરો પણ થઈ શકે છે. આનાથી લીવર સંબંધિતે એક ગંભીર બિમારી થાય છે. દૂષિત પાણી પીવાથી તથા દુષિત ભોજન કે સંક્રમિત જાનવરોનું માંસ ખાવાથી હેપેટાઈટિસ-એ અને ઈ થવાની સંભાવના વધે છે. જાન્યુઆરી 2015થી […]

Continue Reading

સરકારને લાયકાત ધરાવતા તબીબો ન મળી રહ્યા હોવાનો ગૃહમાં ખુલાસો થયો

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ માટે સરકારને લાયકાત ધરાવતા તબીબો મળતા ન હોવાનો ખુલાસો થયો છે. કોંગી ધારાસભ્યે સી.જે ચાવડાએ ગૃહમાં પૂછેલા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાને લેખિતમાં જવાબ આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, બી જે મેડિકલ કોલેજમાં વર્ગ એકથી ત્રણની કુલ 114 જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ એકની 48, વર્ગ બેની 12 અને વર્ગ […]

Continue Reading

શું મીઠું પીણું પીવાથી આપણને કૅન્સર થાય છે?

ફ્રાંસના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ફ્રૂટ જ્યૂસ અથવા તો ફિઝ્ઝી પોપ જેવાં મીઠાં શુગર ધરાવતાં પીણાંથી કૅન્સરનું જોખમ વધી શકે છે. આ વાત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધ પ્રમાણે કહેવામાં આવી છે. આ શોધ માટે પાંચ વર્ષ સુધી એક લાખ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સરબોર્ન પેરિસ સિટેની ટીમનું માનવું છે કે […]

Continue Reading