મેસીનો અનોખો રેકોર્ડ, 34 ટીમો વિરુદ્ધ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસી ચેમ્પિયન્સ લીગમાં 34 અલગ અલગ ટીમો વિરુદ્ધ ગોલ કરનાર દુનિયાનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બુધવારની રમતમાં ડોર્ટમંડ વિરુદ્ધ ગોલ ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અગાઉ પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને સ્પેનના રાઉલે 33 ટીમો સામે ગોલ ફટકારીને આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. જો કે મેસીના સંખ્યાબંધ રેકોર્ડની સાથે હવે […]

Continue Reading

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે “રાજ”, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લઇ લીધા છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની “મહા વિકાસ આઘાડી”ના નેતાના રૂપમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે એકનાથ શિંદે,સુભાષ દેસાઈ,જયંત પાટીલ,છગન ભૂજબળ અને બાલાસાહેબ થોરાટ […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં ના આવ્યા સોનિયા ગાંધી, આગળ ધર્યું આ ‘બહાનું’

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. શિવાજી પાર્કમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે. આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બુધવારે દિલ્હી જઈને સોનિયા ગાંધીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ […]

Continue Reading

સમગ્ર વિશ્વમાં ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ, લોકોએ ટ્વીટર પર બળાપો કાઢ્યો

આજે ફરી એકવાર ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઠપ્પ થઈ ગયા હતા. લગભગ 2 કલાકથી પણ વધારે સમય સુધી ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં પ્રોબ્લમ આવી રહ્યો હતો. જેના કારણે મોટા ભાગનાં યુઝર્સને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા યુઝર્સના ઇન્સ્ટા હેન્ડલ્સમાં આ પ્રોબ્લેમ જોવા મળ્યો નથી. જ્યારે અન્ય કેટલાક યુઝર્સના જણાવ્યા પ્રમાણે, એપના અમુક ફંક્સન કામ કરતા […]

Continue Reading

“મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…”ના ઉદ્ઘોષ સાથે જ રાજ્યમાં ઉદ્ધવ યુગના ‘જય મહારાષ્ટ્ર’

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેએ કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા હતા.એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટિલે કેબિનેટ […]

Continue Reading

આવતીકાલે ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ હશે તે રહસ્ય પરથી પડદો ઉંચકાશે, જુઓ કોણ કોણ છે રેસમાં

રાજ્યને પહેલી ડિસેમ્બરે નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ આવતીકાલે નિવૃત્ત થશે. 30 નવેમ્બરે જે.એન. સિંઘનો નિવૃત થવાનો છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોણ હશે તેના પરથી આવતીકાલે રહસ્ય ખુલશે. આવતીકાલે (શુક્રવારે) સીએમઓના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દિલ્હી જશે. તેઓ PMO સાથે મુખ્ય સચિવની નામની ચર્ચા કરવા […]

Continue Reading

ટાટાની પ્રીમિયમ Altrozની તસ્વીરો આવી સામે, જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને ફીચર્સ વિશે

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ જલ્દી ભારતીય માર્કેટમાં પોતાની નવી પ્રીમિયમ Altrozનું લોન્ચિંગ કરશે. જ્યારે આ પહેલા જ કંપનીએ આ કારના પહેલા પ્રોડક્શન યુનિટને પુણે આવેલ તેના પ્લાન્ટથી રોલ આઉટ કર્યું છે. અત્યાર સુધી આ કારને રોડ ટેસ્ટિંગ દરમિયાન જોઈ શકતા હતા. પરંતુ હવે આ પહેલીવાર છે જ્યારે કંપનીએ આ કારને આધિકારિક […]

Continue Reading

રિલાયન્સે ઈતિહાસ સર્જયો, 10 લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી દેશની પહેલી કંપની બની

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડે આજે ઈતિહાસ રચી દીધો છે. કંપનીનુ માર્કેટ કેપ દસ લાખ કરોડ રુપિયાને પાર કરી ગયુ છે. આમ રિલાયન્સ ભારતની પહેલી દસ લાખ કરોડ રુપિયાની કંપની બની છે. સવારે દસ વાગ્યે શેરબજારમાં કંપનીના શેરનો ભાવ 1579 રુપિયા ટ્રેન્ડ કરી રહ્યો હતો અને તે સમયે કંપનીની માર્કેટ વેલ્યુ દસ લાખ કરોડને પાર કરી ગઈ […]

Continue Reading

શપથ ગ્રહણ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને લગાવ્યો ફોન પરંતુ સસ્પેન્સ યથાવત

ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કડવાશ ભૂલી ઉદ્ધવે વડાપ્રધાન મોદીને પણ ફોન કરીને શપથ સમારોહના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉદ્ઘવની સાથો સાથ […]

Continue Reading

સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે […]

Continue Reading