2 કલાકની બેઠક બાદ પવાર બોલ્યા- સીએમ માટે ઉદ્ધવના નામ પર સહમતિ, કોંગ્રેસે કહ્યું- વાતચીત પુરી થઈ નથી
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના ઝડપથી થશે. કોંગ્રેસ-રાકાંપા અને શિવસેનાની શુક્રવારે નહેરુ સેન્ટરમાં બેઠક થઈ હતી. બાદમાં રાકાંપા અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટતા કરી કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઈને અમારી વચ્ચે સહમતિ થઈ છે. તેમણે કહ્યું કે ચર્ચા હજુ પણ ચાલુ છે અને શનિવારે મુંબઈમાં પ્રેસ કોન્ફોરન્સ કરીને એ પણ જણાવવામાં આવશે કે અમે ક્યારે […]
Continue Reading
