બેન્ક ફ્રોડ મામલે મોદી સરકારે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી

નાણામંત્રી નિર્મલા સીતારમને બેન્કોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી અંગે જાણકારી આપી છે. તેમના મુજબ સરકારે બેન્કોમાં એક લાખથી વધુની લોન આપવામાં ભ્રષ્ટાચારની ફરિયાદો સામે સખત પગલા લેતા 2015થી 2017ની વચ્ચે 10 હજાર બેન્ક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં નોટબંધીનો સમય પણ સામેલ છે, જ્યાર બેન્કો દ્વારા સૌથી […]

Continue Reading

દેશની સૌથી મોટી હાઉસિંગ કંપની DHFL 83,873 કરોડ રુપિયાના દેવા હેઠળ, દેવાળુ ફૂંકવાની તૈયારીમાં

દેશની સૌથી મોટી હાઉસિંગ કંપની દીવાન હાઉસિંગ ફાયનાન્સ કંપની દેવાળુ ફૂંકવાની તૈયારીમાં છે. કંપની નાદારી નોંધાવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ટૂંક જ સમયમાં અરજી કરી શકે તેવી શક્યતા છે. જો કંપની આ પગલુ નહીં ભરે તો બેન્ક આ કાર્યવાહી કરી શકે છે. સરકારી નોટિસ પછી આ કંપની પણ આ પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. […]

Continue Reading

કોંગ્રેસે લોકસભામાં ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે લોકસભામાં ગાંધી પરિવારની સ્પેશ્યિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) સેવા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો, જો કે સરકારે આ મામલે જણાવ્યું હતું કે આ બાબત શૂન્યકાળમાં ઉઠાવી શકાય નહીં અને કોંગ્રેસના નેતાએ આ બાબતે કોઈ નોટિસ પણ આપી નથી. સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે સંસદના બન્ને ગૃહમાં જોરદાર […]

Continue Reading

નિત્યાનંદ બરાબરના ભેખડે ભરાયા, 4 બાળકોનાં અપહરણ, મારપીટ, મજૂરીનો કેસ નોંધાયો

વધુ એક મશહૂર સ્વામીનો આશ્રામ વિવાદોમાં ઘેરાયો છે. ગુજરાતના અમદાવાદના હરિપુરા ગામમાં આવેલા સ્વામી નિત્યાનંદ અને તેમના આશ્રમમાં રહેતી સેવિકાઓ પર ચાર બાળકોનાં અપહરણ, તેમની મારપીટ અને તેમની પાસે મજૂરી કરાવાઇ હોવાના આરોપ મૂકયા બાદ અપહરણનો કેસ નોંધાયો છે. આ ચારે બાળકો એક જ પરિવારના છે અને તામિલનાડુના રહીશ છે. ૩ બાળકીઓ અને એક બાળકના […]

Continue Reading

પાકિસ્તાનની અક્કલ ઠેકાણે આવી, ભારત સાથેની ટપાલ સેવા ફરી શરૂ કરી

પાકિસ્તાને પોતાની ભુલ સુધારતા ત્રણ મહિના સુધી પોસ્ટલ સર્વિસ અટકાવી રાખ્યા બાદ ભારત સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાને બંને દેશ વચ્ચે પોસ્ટલ સેવા બંધ કરી હતી. ભારતે વિવાદાસ્પદ કલમ 370 દ્વારા જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો સમાપ્ત કરતા અને આ રાજ્યને […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 9.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની નંબર 1 કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પનીના શેરમાં મંગળવારે 3% વધારો આવવાથી વેલ્યૂએશન વધીને 9.50 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ. આ સાથે જ રિલાયન્સ આટલી માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે. આ પહેલા રિલાયન્સ 18 ઓક્ટોબરના રોજ 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી. ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી. […]

Continue Reading

બંગાળમાં BJP 18 બેઠકો કેવી રીતે જીત્યુ: અસદુદ્દીન ઓવૈસી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના લઘુમતી કટ્ટરતાના નિવેદનને લઈને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યુ કે બંગાળમાં BJP 18 લોકસભા બેઠક કેવી રીતે જીતી? તેમણે ટ્વીટ કરતા મમતાને જવાબ આપ્યો અને કહ્યુ કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ના હોવા પર પ્રશ્ન ઉઠાવવા ધાર્મિક કટ્ટરતા નથી.  ઓવૈસીએ ટ્વીટ કરી કે એવુ કહેવુ કે બંગાળના મુસલમાનોનો કોઈ […]

Continue Reading

લોકસભામાં વિપક્ષનો હંગામો, કોંગ્રેસ સાંસદોએ લોકસભાથી વૉકઆઉટ કર્યુ

સંસદના શીયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં જેએનયુ, પ્રદૂષણ, વિપક્ષી નેતાઓ પાસેથી એસપીજી સુરક્ષા હટાવી લેવી અને માર્શલ્સની ડ્રેસને લઇને વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. સીપીએમ એ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો તો લોકસભામાં કોંગ્રેસે ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવા પર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં ગાંધી પરિવારને એસપીજી […]

Continue Reading

અમેરિકા નક્કર પરિણામની ખાતરી નહીં આપી ત્યાં સુધી હવે તેની સાથે કોઇ મંત્રણા નહીં : ઉ. કોરિયા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાાૃથે વધુ એક મંત્રણાના સંકેત આપતા ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે તે ત્યાં સુાૃધી ટ્રમ્પ સાાૃથે વધુ બેઠક નહીં કરે કે જ્યાં સુાૃધી અમેરિકા દ્વારા નક્કર પરિણામની ખાતરી આપવામાં નહીં આવે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના સલાહકાર કિમ કી ગ્વાન દ્વારા આ નિવેદન આપવામાં […]

Continue Reading

આપણાં દેશમાં માત્ર ૫.૭૫ ટકા જ હવા ચોખ્ખી છે

દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેર તરીકે દેશની રાજધાની દિલ્હીનું નામ આવતાં બધા ચોંકી ઊઠયા છે. પ્રદૂષણના મામલાને આપણે એટલી સાહજિકતાથી લીધો છે કે તેના ગંભીર પરિણામો હવે જ્યારે સામે આવ્યાં છે ત્યારે આપણે દોડધામ કરી રહ્યાં છે. આપણે આપણી આજુબાજુની જમીન, જળ અને વાયુને એટલાં પ્રદૂષિત કરી દીધાં છે કે હવે આપણે જ્યાં રહીએ છે તે […]

Continue Reading